સ્કૂલમાં મોડો આવ્યો બાળક, શિક્ષકે પૂછ્યો સવાલ, જવાબ સાંભળીને બેભાન
સ્કૂલમાં મોડો આવ્યો બાળક, જવાબ સાંભળીને શિક્ષક બેભાન
એક દિવસ એક બાળક સ્કૂલમાં મોડો પહોંચ્યો.
શિક્ષકઃ આજે તુ સ્કૂલે મોડો કેમ પહોંચ્યો?
વિદ્યાર્થીઃ સાઈનબોર્ડના કારણે મોડો પહોંચ્યો મેમ.
શિક્ષકઃ કેવી રીતે સાઈન બોર્ડના કારણે..?
વિદ્યાર્થીઃ રસ્તા પર લાગેલા લાઈન બોર્ડ પર લખ્યુ હતુ... આગળ સ્કૂલ છે, ધીરે ચાલો, એટલા માટે હું ધીરે ચાલ્યો અને મોડુ થઈ ગયુ.
શિક્ષક બેભાન....

..........................

શિક્ષકે ક્લાસમાં પોતાના વિદ્યાર્થીને સવાલ પૂછ્યો -
શિક્ષકઃ બાળકો કહો, સત્ય અને ભ્રમમાં શું ફરક છે?
વિદ્યાર્થીઃ સર તમે ક્લાસમાં ભણાવો છો તે સત્ય છે..
અને તમે સમજી રહ્યા છો કે અમને સમજમાં આવી ગયુ તે તમારો ભ્રમ છે....

............................
બાળપણમાં એકવાર ભૂલથી સર્ફ એક્સેલ ખાઈ લીધો હતો...
ત્યારથી જ દિલ સાફ છે મારુ..........













Click it and Unblock the Notifications
