જોક્સ: એક ગુજરાતીએ ડોક્ટરને પૂછ્યું ..
શિક્ષક- આ લાઇનનું અનુવાદ કરો
"There was a fine line between Amitabh and Jaya"
ચિંટૂ - અમિતાભ અને જયાની વચ્ચે એક મસ્ત રેખા હતી.
------
એક ગુજરાતીએ ડોક્ટરને પૂછ્યું
સાહેબ ઘરે આવીને ચેક કરવાની કેટલી ફી લો છો?
ડોક્ટર - 300 રૂપિયા
ગુજરાતી- ચલો
ડોક્ટરે પોતાની ગાડી નીકાળીને ગુજરાતી જોડે
તેના ઘરે પહોંચ્યો.
ડોક્ટર- દર્દી ક્યાં છે?
ગુજરાતી- દર્દી કોઇ નથી. ટેક્સીવાળો ઘરે આવવાના 500 લેતો હતો. તમે 300 રૂપિયામાં લઇ આવ્યા...

એક ગામમાં જનગણના ચાલી રહી હતી. કાર્યકર્તા એક ઘરમાં ગયો.
કાર્યકર્તા- તારા પતિનું નામ શું છે??
સ્ત્રી- (શરમતા) 3 ગંજી અને 3 ગંજી કેટલા થાય
કાર્યકર્તા- છ ગંજી
સ્ત્રી- એ જ નામ છે, એમનું
----
બંતા- આજે તો બચી ગયો યાર
સંતા- કેમ શું થયું??
બંતા- અરે ફેસબૂકે આજે મને બચાવી લીધો
સંતા- કેવી રીતે?
બંતા- અરે આજે વાઇફનો બર્થ ડે હતો...યાર












Click it and Unblock the Notifications
