જોક્સ: વાઇફે પહેલી વાર પતિ સાથે દારૂ પીધો પછી..
બીપીઓ ઇન્ટરવ્યૂ: તમે બ્રિટિશ એક્સેન્ટ વિષે જાણો છો?
યુવાન- યપ્પ!
ઇન્ટરવ્યૂ લેનાર- તો કંઇક બોલો...
યુવક- તુમ સાલે ગુલામ લોગ હમારી જૂતી કે નીચે હી રહેંગા...!!!
-----------
પત્નીએ પતિને ફોન કર્યો
પતિ- હું ઓફિસમાં છું, બહુ બિઝી છું...શું કામ છે બોલ?
પત્ની- હું મેકડોનલ્ડમાં તમારી પાછળ જ બેઠી છું....અને બાળકો પૂછી રહ્યા છે કે પપ્પા આ કયા ફોઇબા જોડે બેઠા છે??? શું કહું??

સફળ લગ્ન એક પ્રકારનો "ગીવ એન્ડ ટેક" સંબંધ છે
જેમાં પતી પત્નીને પૈસા, ગીફ્ટ અને ફરવા લઇ જાય છે
જેને પત્ની હસી ખુશી લઇ લે છે
અને પત્ની સલાહ, ભાષણ અને ચિંતા આપે છે
જેને પતિ મૂંગા મોઢે સાંભળી લે છે.
------------
વાઇફે પહેલી વાર પતિ સાથે દારૂ પીધો પછી..
પત્ની- તમે કોણ છો?
પતિ- અરે પાગલ થઇ ગઇ છે કે શું પોતાના વરને ભૂલી ગઇ!!
પત્ની- નશો દરેક ગમને ભૂલાવે દે છે ભાઇ!!!!












Click it and Unblock the Notifications
