જોક્સ: આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ

આંટી: બેટા, ભણવાનું કેવું ચાલે છે?

ચિંટૂ: હાલ તો રજાઓ ચાલે છે

આંટી: શાની રજા??

ચિંટૂ: હું IIN થી ભણું છું, તો નેટ પેક પતી ગયું છે!
------
ગર્લફેન્ડ: આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ, બહેદ ઔર બેશુમાર આયા હૈ.
બોયફેન્ડ: સીધે સીધું બોલને, કેટલાનો રિચાર્જ કરવાનો છે?

jokes
---------
સંતા- બહુ રાત થઇ ગઇ છે, અહીં જ રોકાઇ જાને.

બંતા- સારું, ચલ તો હું મારા નાઇટ ડ્રેસ મારા ઘરેથી લઇ આવું.
--------
આદિવાસી વિસ્તારમાં એક પ્રોફેસરની ટ્રાન્સફર થઇ

પ્રોફેસર (વિદ્યાર્થીઓથી)- પહેલા વાળા પ્રોફેસર કેવા હતા?

આદિવાસી વિદ્યાર્થી- સ્વાદિષ્ટ
----
ટીચર- સાત વાગ્યાની સ્કૂલ છે ને તું હવે આવે છે! કેમ મોડું થયું? બોલ?
વિદ્યાર્થી- ટીચર, તમે મારી આટલી ચિંતા ના કરો લોકો ખોટું સમજશે.
-------
સંતા- યાર, આ મોબાઇલ તો મને કંગાળ કરી દેશે
બંતા- કેમ શું થયું??
સંતા - વારંવાર કહે છે બેટરી લો, બેટરી લો
અત્યાર સુધીમાં 57 બેટરી બદલી ચૂક્યો છું!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X