જોક્સ: કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો?
એક પાગલ અરીસા સામે જોઇને ક્યારનો વિચારી રહ્યો હતો અરીસામાં ઊભેલા વ્યક્તિને તેણે ક્યાં જોયો છે??
.
.
થોડી વાર પછી પાગલ બોલ્યો
.
.
"ધત્ત તેરી...આ તો એ જ છે જે મારી જોડે રવિવારે વાળ કપાવી રહ્યો હતો..."
-----
માલિક- તમે શું લાગે છે રામુ, કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો હશે???
રામુ- ખબર નહી, સાહેબ... કદાચ કટપ્પા પણ તેના પગારથી ખુશ નહીં હોય!!!

બકો બકી સાથે વોટ્સઅપ પર રોમાન્સ ફરમાવી રહ્યો હતો...
બકો-
"પ્રિયે તું સૂઇ રહી હોય તો, મને સપના મોકલ
તું જાગી રહી હોય તો, મને તારી યાદો મોકલ
તું હસી રહી હોય તો, મની તારી ખુશીઓ મોકલ
અને તું રોઇ રહી હોય તો મને તારા આંસુ મોકલ"
.
.
.
બકી એ થોડીવારમાં રિપ્લાય કર્યો
"વાસણ માંજુ છું કહેતો હોય તો એઠવાડ મોકલું...!!!"
--------
OLXનો માલિક આત્મ હત્યા કરવાનું વિચારી રહ્યો છે
કારણ કે ફરી એક એક ગુજરાતીએ OLX પર
.
.
.
2014નું કેલેન્ડ વેચવા મૂક્યું છે!!!












Click it and Unblock the Notifications
