જોક્સ: તમારે કંઇ ટાઇપની લોન જોઇએ છે?

પત્ની- સાંભળો છો કનિયો ખુબ પૈસા ઉડાવવા લાગ્યો છે. જ્યાં પણ છુપાવું છું તે શોધી લે છે!
.
.
પતિ- નાલાયકની બુકમાં સંતાડી...પરીક્ષા સુધી તેને ખબર જ નહીં પડે!!!
---------
જ્યારે દૂધવાળા હડતાલ પર ઉતરે છે તો દૂધ રસ્તા પણ ઢોળી દે છે....
શાકવાળા હડતાલ પર ઉતરે છે તો રસ્તા પર શાક ફેંકી દે છે...
.
.
.
તો સોનીઓની પણ હડતાલ ચાલે છે....તેમણે પણ આવું જ કંઇ કરવું જોઇએ ને!!!

jokes
----------------
બેક મેનેજર- સર...તમારે કંઇ ટાઇપની લોન જોઇએ છે???
.
.
બકો- વિજય માલ્યા ટાઇપ!!!
------------
દુનિયામાં હંમણા હંમણા....

2G, 3G, 4G, 5G આવ્યા,

અમારા કાઠીયાવાડમાં તો વરસો થી છે...

ઘનG - હરG
વિરG - મનG
ભિમG - નાનG
પ્રેમG - કાનG
નાગG - લાલG
શામG - રવG

સૌથી પહેલુને જૂનુ અને જાણીતું..........
બાપુG

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X