જોક્સ: કટ્ટપાએ ફેન્ડ રિક્વેસ્ટ મોકલી છે

કોઇની પાસે સલમાનનો નંબર હોય તો પ્લીઝ સેન્ડ કરજો
.
.
.
.
લીમડીથી એક નાનકડી છોકરીને પાવાગઢ મૂકવા જવાની છે.
--------
ફેસબુક પર ફેક અકાઉન્ટની પણ હદ્દ થઇ ગઇ હવે
.
.
.
.
કટ્ટપાએ ફેન્ડ રિક્વેસ્ટ મોકલી છે!!!

jokes
----------
પત્નીએ ઇગ્લીશ સ્પીકિંગ ક્લાસ જોઇન કર્યા. થોડા દિવસ પછી....
પત્ની- Welcome home darling.
પતિ- હું આજે બહુ થાકી ગયો છું!!
.
.
પત્ની- Ok, Rest in Peace !!
------
એક સુંદર છોકરી પરીક્ષાખંડમાં આવીને બેસે છે. ત્યાંજ તેને યાદ આવે છે કે તે તેની પેન લાવાનું ભૂલી ગઇ છે
એટલામાં જ ....
એક નાનકડી છોકરી દોડીને તે યુવતી પાસે આવે છે અને કહે છે
"મમ્મી, આ લે તારી પેન"
વર્ગના બધા જ છોકરાઓ આશ્ચર્યચક્તિ થઇને બોલ્યા
"મમ્મી"!!!
મોરલ- આ સંતુર સાબુનો કમાલ નથી. એટીકેટીનો સાતમો પ્રયાસ હતો.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X