જોક્સ: પપ્પુજીની જય હો....
પપ્પુજીની જય હો!!!
પપ્પુ- કેજરીવાલનો મારા પર પણ ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે નમસ્કાર, ફોન ના કાપતા!
પપ્પુ- હવે તે પણ કંઇ કેવાની વાત છે ફોન કોઇ કેક થોડીના છે કે કાપી દઇએ!!!
---------
આજની તાજા ખબર
કાનપુરમાં જ્યારે એક છોકરાએ ગીત ગાયું
"રંગ દે તું મોહે ગેરુંઆ...."
અને તે કહેતા જ 8-10 છોકરાઓ તેની પર કમલા પસંદ થૂકવા જતા રહ્યા!!!

પતિ પત્નીને English શીખવાડી રહ્યો હતો.
પત્નીએ બપોરે કહ્યું - ડિનર લઇ લો જી!!!
પતિ- ડફોળ, ડિનર નહીં લંચ કહેવાય!
પત્ની- ડફોળ તું....તારો આખા પરિવાર ડફોળ....નકામા આ રાતનું જ બચેલું ભોજન છે બહું હોશિયારી ના માર સમજ્યો!!!
---------
આપણે પૂરી જીવન તે વાત વિચારવામાં જ વિતાવી દઇએ છીએ કે
"ચાર લોકો શું કહેશે???"
અને અંતમાં આ ચાર લોકો બસ એટલું જ કહે છે કે....
.
.
.
.
.
રામ નામ સત્ય હૈ!!!












Click it and Unblock the Notifications
