જોક્સ: કાશ ભણતર પણ પ્રેમ જેવું હોત...
કોણ કહે છે દુનિયાને તમારી પડી નથી...
.
.
.
ક્યારેક દિવસે ગાડીની હેડ લાઇટ ચાલુ કરીને જુઓ..
.
.
.
કેટલાક મળી જશે સલાહ આપનારા...
---------
કાશ ભણતર પણ પ્રેમ જેવું હોત...
.
.
.
કે
.
જે પ્રેમની જેમ જાતે જ થઇ જતું!!!!

દર્દી- સાહેબ આ તમારી લખેલી આ દવા આખા શહેરમાં ક્યાંય ના મળી!!
.
.
ડોક્ટર- ને મળશે પણ નહીં...કારણ કે તે દવા નહીં મારી સહી છે!!!
-------------
સાધારણ લોકો- I want to go to toilet..
.
.
.
.
શાયર- મચલી રહી છે પેટમાં કંઇ તેવી લહેરો...
જાણે તેને પણ કોઇ કિનારાની તલાશ હોય!!!












Click it and Unblock the Notifications
