જોક્સ: સુખી કપલની વ્યાખ્યા શું?

મેગીના કેસ બાદ ગુજરાતના ગાઠિયા અને પાપડીને ટેસ્ટીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યા
ત્યાંથી જવાબ આવ્યો
.
.
.
.
5 કિલો બીજા મોકલાવો, મઝા પડી ગઇ.
---
પત્ની- સાંભળો છો, આ કોમ્પ્યૂટર મારા કમાન્ડ મુજબ નથી ચાલતું.

પતિ- ડિયર તે કોમ્પ્યૂટર છે, તારો પતિ નહીં!!

jokes
-----
પાગલખાનામાં બે દર્દી સ્વિમિંગ પુલ પાસેથી પસાર થતા હતા. તેવામાં એક દર્દીએ અચાનક જ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું.
જેને ડૂબતો જોઇને બીજા દર્દીએ સ્વિમિંગ પૂલમાં પડી તેનો જીવ બચાવ્યો
ડોક્ટરો આ જોઇને વિચાર્યું કે બીજા દર્દીને તે ભાન પડે છે આક્સમિત સંજોગોમાં શું કરવું માટે તે લોકોએ તેને છોડી મૂકવાનો વિચાર કર્યો.
નર્સ- તે આજે કોઇના પ્રાણ બચાવ્યા છે. અને તે એક સમજદાર અને સભાન વ્યક્તિ જેવું વર્તન કર્યું છે માટે અમે તને આજે છોડી રહ્યા છીએ.
દર્દી- સારું, પણ મેં જે દર્દીને બચાવ્યો હતોને મેં તેને પંખાની નીચે બેલ્ટ બાંધી સૂકવવા મૂક્યા છે મારા ગયા પછી તે જ્યારે સૂકાઇ જાયને ત્યારે તેને નીચે લાવી દેજો.
--------
સુખી કપલની વ્યાખ્યા શું
પુરુષ તે બધુ જ કરે જે સ્ત્રી ઇચ્છે
અને સ્ત્રી તે બધુ જ કરે જે તે ઇચ્છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X