જોક્સ: પત્નીના 4 અફેર સાંભળીને સસરાને આવ્યો હાર્ટએટેક...
ડિયર
કિરણ રાવ,
જ્યારે પતિના હોવા છતાં પત્ની અસુરક્ષિત અનુભવે તો સમજવું કે પતિ બદલવાનો સમય આવી ગયો છે નહીં કે દેશ!!
લિં.
ઇંદ્રાણી મુખર્જીઆ
--------------
શિક્ષક- છગન, કેમ આટલા દિવસથી નહતો આવતો???
છગન - બર્ડ ફ્લુ થઇ ગયો હતો!
શિક્ષક - અરે તો તે પક્ષીઓને થાય !
છગન- તો તમે મને કદી માણસ સમજ્યો છે હંમેશા મુર્ગો જ બનાવ્યો છે...

શિક્ષક- 1869માં શું થયું હતું?
ચિંટૂ- ગાંધીજીનો જન્મ.
શિક્ષક- 1873માં શું થયું હતું??
ચિંટૂ- ગાંધીજી ચાર વર્ષના થયા હતા.
----------------
પત્નીના 4 અફેર સાંભળીને સસરાને આવ્યો હાર્ટએટેક...
8 અફેર સાંભળીને પતિ પણ મરી ગયો પણ સાસુને કંઇ ના થયું કેમ???
.
.
.
.
"ક્યૂંકી સાંસ ભી કભી બહુ થી..."












Click it and Unblock the Notifications
