For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: પપ્પુએ ખેડૂતોને પૂછ્યું, આટલી મોટી ધાસ ક્યાંથી?

By Desk
|
Google Oneindia Gujarati News

"બ્રેકિંગ ન્યૂઝ"
હાલમાં જ શ્રી શ્રી વિજય માલ્યાજીએ સંસ્કૃતમાં એક શ્લોક ટ્વિટ કર્યો છે...
.
.
"ત્વં જો ઉખાડ્તમ વો ઉખાડ લેહિમ.
અહંમ ગચ્છામી, મુદ્રા વાપસી કદાપિ ન અપેક્ષામી!!"
--------------
પપ્પુએ ખેડૂતોને પૂછ્યું...આ આટલી મોટી ધાસ ક્યાંથી ઊગી બીજ બહારથી લાવ્યા કે શું??
ખેડૂત- આને શેરડી કહેવાય!
પપ્પુ- અચ્છા.. જેમાંથી ગોળ બને તે શેરડીને!!
ખેડૂત - હા
પપ્પુ- તો આમાં ગોળ લાગવાનું ક્યારે શરૂ થશે?
ખેડૂત- જ્યારે તું બુદ્ધિશાળી થશેને ત્યારે!!!

jokes
-----------
પત્નીઓ માટે જનહિતમાં જાહેર
જો પતિ ખાવાની વચ્ચે થોડુંક અથાણું માંગે તો સમજી લેવું કે શાકમાં દમ નથી અને...
.
.
.
પતિમાં ડાયરેક્ટ કહેવાની હિંમત નથી!!!
-----------
એક લોજીક મને આજ દિવસ સુધી સમજાયું નથી.
કહેવાય છે કે "ધીમે બોલો દિવાલને પણ કાન હોય છે"
ચલો માની પણ લીધુ કે દિવાલને કાન હોય છે પણ
.
.
.
જીભ તો નથી જ હોતીને!!!
-----------
English summary
Gujarati Jokes on Pappu and farmer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X