જોક્સ: તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરશે

ઉઠા લે જાયેગે આપકો સપરિવાર
અગર ખુદ સે ના આયે આપ બિહાર
.
.
.
લિ. પર્યટન વિભાગ, મહાગઠબંધન સરકાર, બિહાર.
------------------
ચિંટૂ- તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરશે
પિંટૂ- હું તેને બોટમાં બેસાડીને સમુદ્રની વચ્ચે લઇ જઇશ અને પછી પૂછીશ. તે હા પાડશે તો ઠીક છે નહીં તો
.
.
.
.
કહીં દઇશ. બસ તારો મારો સાથ અહીં સુધી જ હતો. ઉતરી જા મારી બોટથી....!!!

jokes
------------
"દિવાળી ઇફેક્ટ લોકો વાંચો વગર કરે છે રિપ્લાય"
મિત્ર- યાર મારો હનુમાન મંદિર પાસે એક્સિડન્ટ થઇ ગયો છે જરા જલ્દી આવી જા
રિપ્લાય- થેક્યૂ યુ વેરી મચ, સેમ ટુ યુ એન્ડ યોર ફેમલી!!!
---------

બિહારમાં એક ચિત્ર પ્રદર્શની લાગી હતી.
પહેલો દર્શક- વાહ, શું પેન્ટિંગ છે!
બીજો- આઇ થિંક, આ મોર્ડન આર્ટ છે!
ત્રીજો- મસ્ત છે!
.
.
.
ગાર્ડ- અરે સાહેબ આ તો મેં પાન ખાઇને થૂંક્યૂ તે છે! કોઇ ચિત્ર નથી!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X