જોક્સ: મેડમ...છમ્મકછલ્લોને અંગ્રેજીમાં શું કહેવાય?

બિહારી વિદ્યાર્થી- સાહેબ વિજળી નથી આવતી એટલે હું ભણી નથી શકતો!!!
લાલુ- હું કંઇક પ્રયાસ કરું છું!
વિદ્યાર્થી- શાનો વિજળનો?
લાલુ- ના ડિગ્રીનો!!!!
------------
શિક્ષક - "My Teacher" પર અંગ્રેજીમાં નિબંધ લખો.
થોડી વારમાં પપ્પુ ઊભો થઇને કહે
પપ્પુ - મેડમ...છમ્મકછલ્લોને અંગ્રેજીમાં શું કહેવાય???

jokes
----------
જો તમારે દુનિયાનું સૌથી મોટી યુદ્ધ જોવું હોય તો
.
.
.
પોતાની પત્નીને કહો ચલ લાંબા વેકેશન પર જઇએ...
.
.
અને પછી તેની જોડે પેકિંગ કરાવો...

.
.
અને પછી બોલો- રહેવા દે મન નથી...આવતા વર્ષે જઇશું!!!!
------------------
છોકરો- તું બહુ ક્યૂટ છે!
છોકરી - થેક્યૂ.
છોકરો- તું મારી પ્રિન્સેસ છે!
છોકરી- ઓહહહ...થેક્યૂ! બાકી બોલ હાલ શું કરી રહ્યા છે ??
છોકરો - મજાક!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X