જોક્સ : કાશ્મીર અને પત્નીમાં શું સમાનતા છે?

પત્ની- સાંભળો છો નસીબદારને અંગ્રેજીમાં શું કહેવાય???
.
.
.
પતિ- Unmarried

-------------

કામ એવું કરો કે..
.
.
.
બીજી વાર કોઇ સોપે નહીં!!!

------------

jokes

કાશ્મીર અને પત્નીમાં શું સમાનતા છે?
.
.
.
જવાબ- અમે તો બન્ને જ સમસ્યા છે પણ તેમ છતાં પડોશી નજર નાંખે તો ગુસ્સો આવી જાય છે!!!

----------------

શાક વાળો શાક પર પાણી નાંખતો હતો...
ખાસી વાર થતા તો ગ્રાહક બકો ચીડાઇ ગયો...
.
.
બકો (શાકવાળાને)- "ભાઇ...ભીંડાને હોશ આવી ગયો હોય તો 1 કિલો મને આપી દે હવે!!!"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X