જોક્સ: કોઇએ મને પૂછ્યું તમે વોટ્સઅપ ગ્રુપ ચલાવો છો?
કોઇએ મને પૂછ્યું તમે વોટ્સઅપ ગ્રુપ ચલાવો છો?
.
.
.
મેં કહ્યું....અમે શેઠ લોકો છીએ...એડમિન રાખ્યો છે!!!
-------------
એક બાબા એક મેળાવડામાં ગયા. ત્યાં બધા તેમની મજાક ઉડાવવા લાગ્યા
બાબાએ કહ્યું- જુઓ ભાઇ અમારો મજાક ઉડાવવો યોગ્ય નથી.
તેમ છતાં લોકો ચૂપ ના થયા અને વધુને વધુ હસવા લાગ્યા એટલામાં જ બધાની આંખો આગળ અંધારું છવાઇ ગયું. બધા લોકો બાબાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા...
"બાબા માફ કરી દો..માફ કરી દો"
.
.
.
બાબાએ જોરથી બૂમ મારીને કહ્યું "અલ્યા લાઇટ જતી રહી છે કોઇ જનરેટર ઓન કરો તો મને પણ કંઇક દેખાય!!!"

શિક્ષક- હોમવર્ક કેમ નથી કર્યું?
.
.
.
ચિંટૂ- પણ સાહેબ હું તો હોસ્ટેલમાં રહું છું?
----------
સરકાર નવો નિયમ બનાવવાનું વિચારી રહી છે..
.
.
.
જેમના મોબાઇલમાં કેમેરો 2 mega Pixal કરતા ઓછો હોય તેમને...
.
.
.
ગરીબી રેખા નીચે ગણવામાં આવશે!!!!












Click it and Unblock the Notifications
