જોક્સ: મેં જ્યારે પગાર વધારવાની વાત કરી ત્યારે...

નાનપણમાં જ્યારે સર, પેપર ચેક કર્યા પછી "Good" લખીને આપતા હતા ત્યારે તેવું લાગતું હતું કે જાણો સરે....
.
.
.
તેમના વારસામાંથી અડધો ભાગ આપણે આપી દીધો હોય!!!
-----------
મેં જ્યારે પગાર વધારવાની વાત કરી ત્યારે...
બોસ- તે કામ જ શું કર્યું છે?
અને જ્યારે રજાનું પૂછ્યું તો...
બોસ- તો તમારું કામ કોણ કરશે?

jokes
-----------
પતિએ પત્ની માટે દારૂનો એક ગ્લાસ બનાવી પત્ની કહ્યું "પી"
પત્નીએ એક ધૂંટડો પીને કહ્યું આ તો કડવું છે
પતિ- જોયું અને તું કહે છે હું અય્યાશી કરું છું...અરે હું તો ઝેરના ધૂંટ પીવું છું ઝેરના...
---------
એક માણસ મૃત્યુ બાદ નર્કમાં ગયો ત્યાં જોયું તો એક માણસ શકીરા જોડે ડાન્સ કરી રહ્યો હતો
માણસ (યમરાઝને)- આને આટલી મસ્ત સજા કેમ આપો છો?
યમરાઝ- ડોબા...આ સજા શકીરાને આપવામાં આવી છે!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X