જોક્સ: હું શીર્ષાસન નથી કરી શકતો, માટે મને..

હું શીર્ષાસન નથી કરી શકતો, માટે મને પગ પર ઊભા રહેવાની સજા મળી છે!

---------

એક સંતાની હીટ એન્ડ રન કેસમાં ધરપકડ થઇ.
પોલિસ- તે 20 લોકોને કેવી રીતે ઉડાવી દીધા?
સંતા - હું ફૂલ સ્પીડે જતો હતો. મેં જ્યારે બ્રેક મારવાનો ટ્રાય કર્યો તો મને ખબર પડી કે મારી બ્રેક ફેલ છે.
પોલિસ- તો?
સંતા- મેં સામે જોયું તો એક બાજુ 2 માણસો જઇ રહ્યા હતા અને બીજી બાજુ એક લગ્નની જાન. હવે તમે જ કહો હું કંઇ બાજુ ગાડી ફેરવતો?
પોલિસ- બે માણસો તરફ, ઓછુ નુક્શાન થાત!
સંતા- બસ, મેં પણ આમ જ કર્યું. પણ તે બે માણસો મારી ગાડીને જોઇને લગ્નની જાન તરફ ભાગી ગયા. પછી...

jokes
-----
એક કબૂતર કારથી ટક્કરાઇને બેહાશ થઇ ગયું. તે કારચાલક તેને એક પાંજરામાં રાખી દીધું
કબૂતરને હોશ આવ્યો તો તેણે કહ્યું- અરે મને જેલ થઇ ગઇ? લાગે છે કે તે કારચાલક મરી ગયો હશે??
-----
એક દારૂડિયો એરપોર્ટ પર ઊભો હતો
એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને જોઇને તે બોલ્યો
અબે, ટેક્સી લઇ આવે!
યુવક- હું પાઇલોટ છું. ટેક્સી ડ્રાઇવર નહીં.
દારૂડિયો- એમ તો જા એક હવાઇ જહાજ લઇને આવ. મારે કોલાબા જવું છે!!
-------
પતિ પત્નીની વચ્ચે ઝગડો થયો
બન્ને જણાએ સાંજ સુધી એક બીજાથી વાત ના કરી.
સાંજે પત્ની કહ્યું સાંભળો આમ ઝગડાતા સારા ના લાગીએ આપણે ક્રોમ્પોમાઇઝ કરી લઇએ.
પતિ- શું કરવું છે બોલ
પત્ની- તમે મોટું મન રાખી મારાથી માફી માંગી લો. હું મોટું મન રાખી તમને માફ કરી દઇશ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X