Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોક્સ: હું આખી રાત ડરી ડરીને મરી જઉં

આજની જનરેશન
ફેસબુક
લાસ્ટ સીન - 8 સેકેન્ડ પહેલા
વોટ્સ અપ
લાસ્ટ સીન- 2 સેકન્ડ પહેલા
ટેક્સબુક
લાસ્ટ સીન- 8 મહિના પહેલા....!!!
-----------
પતિ માથું ધોઇ રહ્યો હતો. તેણે માથાની સાથે ખભા પર પણ શેમ્પુ લગાવ્યો...
પત્ની- માથાનો શેમ્પુ ખભા પર કેમ લગાવો છો???
પતિ- ડાર્લિંગ, આ હેડ એન્ડ સોલ્ડર શેમ્પુ છે!
-------
પત્ની- મને ડર લાગે છે આજે મારી તરફ મોઢું કરીને સૂજો....પ્લીઝ!!!
.
.
.
.
પતિ- બસ તને તારી જ ચિંતા છે....પછી ભલે હું આખી રાત ડરી ડરીને મરી જઉં...

jokes
---------
બે બાળકો એક બીજા જોડે વાત કરતા હતા
મિકૂ- મારા દાદાજી તેમની પાછળ 50 લાખ રૂપિયા મૂકી ગયા છે!
ચિકૂ- મારા દાદા તો તેમની પાછળ આખી દુનિયા મૂકી ગયા છે!!
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X