સુહાગરાત બાદ પતિને લાગ્યો ડર, પત્ની પર નાખી દીધુ બાલ્ટી ભરીને પાણી
સુહાગરાત બાદ પતિને લાગ્યો ડર, પત્ની પર નાખી દીધુ બાલ્ટી ભરીને પાણી
નવા નવા લગ્ન થયા...
પતિ સવારે પોતાની પત્ની ઉપર પાણી નાખી દે છે...
પત્ની (ઉંઘમાંથી ઉઠીને ગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ...?
પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ, જમાઈજી,
મારી દીકરી ફૂલની કળી છે,
તેને મુરઝાવા ના દેતા, એટલા માટે...


.......................

પત્નીઃ ચા બનાવુ ?
પતિઃ હા.
પત્નીઃ આદુવાળી?
પતિઃ હા.
પત્નીઃ ફૂદીનો નાખુ?
પતિઃ હા.
પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે....
પતિઃ એક કામ કર રાઈ અને જીરુનો વઘાર પણ કરી દે.


................












Click it and Unblock the Notifications
