જોક્સ: બેટા તું મોટો થઇને શું બનવા માંગે છેે?
પત્ની તેના દારૂડિયા પતિને સુધારવા માટે કાળા કપડા પહેરીને ઘરની બહાર ઊભી રહી ગઇ.
પતિ- તું કોણ છે???
પત્ની- ડાકણ!!
પતિ- હાથ મેળવ, હું તારી બેનનો પતિ છું!!!
-------
પિતા-બેટા તું મોટો થઇને શું બનવા માંગે છે?
પુત્ર- પપ્પા હું મોટો થઇને ડોક્ટર બનીશ!!!
પપ્પા- બેટા મેં મોટા થઇ ને શું બનીશ તેમ પૂછ્યું હતું....ધરડો થઇને નહીં...!!!

પત્ની- તમે દર રવિવારે માછલી પકડવા જાવ છો ને??
પતિ- હાં તો???
પત્ની- કંઇ નહીં તે માછલી આજે આવી હતી અને કહેતી હતી કે તે તારા બાળકની માં બનવાની છે!!
-----------
લગ્ન એટલે વિજળીના તેવા બે તાર
જેને યોગ્ય રીતે જોડો તો પ્રકાશ થાય
અને ખોટી રીતે જોડો તો ભડાકે બળે.












Click it and Unblock the Notifications
