જોક્સ: 9 દિવસ આખા ગુજરાતમાં ખાલી આ બે જ સવાલ પૂછાશે
આજ થી 9 દિવસ આખા ગુજરાતમાં ખાલી આ બે જ સવાલ પૂછાશે...
૧. હું કેવી લાગુ છું???
અને બીજું
પેલી કયા રમે છે???
------------------
અબોમાએ નરેન્દ્ર મોદીને ફોન લગાવ્યો અને કહ્યું
.
.
.
બાપુ, પાસ કંઇ સેટિંગ કરોને!!!! મિશેલને આવવું છે!!!

એક ક્યૂટ છોકરાને જોઇને એક છોકરીએ તેના ગાલ પર કિસ કરી.
છોકરી- આઇ એમ સોરી! તમારા ગાલ પર તો લિપસ્ટિકનો ડાધ લાગી ગયો
બાળક- It's Ok BABY! કંઇ સારું કરતા જો ડાધ થાય તો "દાગ અચ્છે હૈ!!"
---------
શિક્ષક- કેમ તું આજે ક્લાસમાં મોડી પડી??
છોકરી- સર, એક છોકરો મારો પીછો કરી રહ્યો હતો.
શિક્ષક -છોકરો પીછો કરી રહ્યો હતો તો તારે જલ્દી આવવું જોઇએ ને!!
છોકરી- પણ સર તે જલ્દી નહતો ચાલતો ને!!!












Click it and Unblock the Notifications
