રિસેપ્શનિસ્ટ અને સંતા
રિસેપ્શનિસ્ટ અને સંતા
સંતા એક બેન્કમાં ખાતું ખોલાવવા માટે ગયો. ફોર્મમાં એક જગ્યાએ લખ્યું હતું કે 'બતાઓ, અમારી બેન્કમાં આપને શું ખાસ લાગે છે જેના કારણે આપ અમારી બેન્કમાં ખાતું ખોલાવવા માંગો છો?'
સંતાએ એ કોલમમાં લખ્યું કે 'આપની રિસેપ્શનિસ્ટ રીમા'
જ્યારે પત્ની થઇ ગઇ ગૂમ
એક વ્યક્તિની પત્ની ગૂમ થઇ ગઇ. એ વ્યક્તિએ અખબારમાં પોતાની પત્નીના ગૂમ થયાના સમાચાર કંઇક આવી રીતે છપાવ્યા. - 'મારી પત્ની છેલ્લા પાંચ દિવસોથી ગૂમ થયેલ છે. જો કોઇ પણ તેની શોધ-ખોળ મારી પાસે લાવશે અથવા તેને શોધવાની કોશિશ કરશે તો તે પોતાના જીવથી હાથ ધોઇ બેસશે.'












Click it and Unblock the Notifications
