ઓછો દારૂ પીધો હોવાથી સંતાનો પગ ભાગ્યો

ફેસબુક અને સંતા

સંતાનો પુત્ર પપ્પુ ફેસબુક પર સમય બરબાદ કરતો હોવાથી તે પરેશાન હતો, પરંતુ તે કશું કહી શકતો ન હતો, એક દિવસ તેને તેના પુત્રને કહ્યું;
સંતા: બેટા, ફેસબુક પર સમય બરબાદ કરવાથી તને રોટી નહી મળે.
પપ્પુ: હાં પપ્પા મને ખબર છે કે રોટી નહી મળે પરંતુ રોટી બનાવનારી જરૂર મળશે!

ઓછો દારૂ પીધો હોવાથી સંતાનો પગ ભાગ્યો

એકવાર બંતાનો ભાગેલો પગ જોઇને સંતાએ પૂછ્યું;
સંતા: તારો પગ કેવી રીતે ભાંગ્યો?
બંતા: શું કહું યાર, ગઇકાલે ઓછો દારૂ પીધો હતો એટલે!
સંતા: શું કે છે ઓછો દારૂ પીવાથી પગ ભાંગી શકે?
બંતા: સીધી વાત છે, જો મે વધુ દારૂ પીધો હોત તો હું દારૂની દુકાને જ સુઇ જાત, પરંતુ મે ઓછો દારૂ પીધો હતો એટલે ઘરે નીકળી પડ્યો અને રસ્તામાં એક ખાડામાં પડી ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X