જોક્સ: એક ગુજ્જુ આંટીએ પીઝાહટને ફોન કર્યો....
FBના સ્ટેટસ...
આશા રાખુ છું...કે કોઇ મને નડશે નહીં,😊
પણ નડશે તો ખાત્રી આપુ કે ઈ જડશે નહીં..
.
.
.
આવા લોકો એજ કહેવાનું કે...એલા ભાઈ પાટલુન ઢીલુ છે ઈ હરખુ કરને પેલા!!! 😜
---------
એક ડોક્ટરની વ્યથા:
'લોકો ગમે તેવા તેલમાં તળેલાં વડાં- સમોસાં ખાય છે'.
'ગટરનાં પાણીથી ભરેલી પાણીપૂરી ખાય છે'
'જંતુનાશકોથી ભરપૂર ફળ-શાકભાજી ખાયછે'
'કાળા ઝેરી કોક અને પેપ્સી પૈસા ખર્ચીને ગટગટાવી જાય છે'
'તમાકુ ફૂંકે ને એવી રીતે ચાવે છે કે જાણે કાલે દુનિયા રહેવાની જ નથી'
આ બધું પણ કોઈ ફરિયાદ કે વાંધાવચકા વગર...
પણ જેવું હું પ્રીસ્કીપ્શન લખું કે તુરંત પૂછે: "ડોક્ટર, આની કોઈ સાઈડ ઈફેકટ તો નથીને!!"
😳😓😬😡

યુવતી પરફ્યુમ લગાવીને બસમાં ચઢી
યુવક- આજકાલ ફિનાઇલનો ઉપયોગ વધુ થાય છે
.
.
.
યુવતી- તો પણ માખીઓ છોડતી નથી!!!
------------
એક ગુજ્જુ આંટીએ પીઝાહટને ફોન કર્યો
પીઝાહટ- હેલો, હું તમારી શું સહાયતા કરી શકું??
આંટી- બસ એટલું કહી દે કે ઘરે પીઝા કેમ બનાવાય??












Click it and Unblock the Notifications
