For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: બસ ડિનર ખાધું વાઇફ સાથે...

By Desk
|
Google Oneindia Gujarati News

છોકરી- શું કરે છે?
છોકરો- શીંગ ખાવ છું!
છોકરી- એમ, એકલો એકલો!!
છોકરો- ના ના...10 રૂપિયાની શીંગ માટે આખા ગામને બોલાવું!!!
----
એક પાકિસ્તાની છોકરોને અમેરિકાની સ્કૂલમાં એડમિશન મળ્યું.
શિક્ષક- તારું નામ??
છોકરો- અહમદ.
શિક્ષક - હવે તું અમેરિકામાં છે આજથી તારું નામ જોન!
છોકરો ઘરે પહોંચ્યો
માં- પહેલો દિવસ કેવો રહ્યો અહમદ?
છોકરો- હવે હું અમેરિકામાં છું મને જોન કહીને બોલાવો.
મા-બાપે લગાવી બે થપ્પડ. શરીર પર થપ્પડના નિશાન સાથે તે છોકરો બીજા દિવસે સ્કૂલ પહોંચ્યો.
શિક્ષક- શું થયું જોન???
છોકરો- મારા અમેરિકન બનવાના 4 કલાકમાં જ બે પાકિસ્તાનીઓએ મારા પર હુમલો કર્યો!!

jokes
--------
શિક્ષક- બિરબલ કોણ હતો??
વિદ્યાર્થી- ખબર નહીં!
શિક્ષક- ભણવા પર ધ્યાન દો તો ખબર પડેને!!
વિદ્યાર્થી- ટીના, મીના, લીના અને સની કોણ છે ખબર છે???
શિક્ષક- ના
વિદ્યાર્થી- દિકરી પર ધ્યાન દો તો ખબર પડેને!!
--------
સમીર- (ફોનમાં) શું ભાઇ શું કરે છે??
તુષાર- બસ ડિનર ખાધું વાઇફ સાથે....હવે સ્કોચ પકડીને ઊભો છું...
સમીર-Wow! કંઇ બ્લેક લેબલ કે રેડ લેબલ??
તુષાર- Scotch Brite!!!!
English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X