જોક્સ: પપ્પુ એ 251 રૂપિયાનો મોબાઇલ લિધો...

પપ્પુ એ 251 રૂપિયા નો મોબાઇલ લિધો..
જેવો જ તેને મોબાઇલ ઓન કર્યો અને જે જોયું તેનાથી તે બેહોશ થઇ ગયો..
મોબાઇલ ઓન થતા જ...
1 દબાઓ : બુમરો બુમરો શ્યામ રંગ બુમરો...
2 દબાઓ : ચલ છેય્યા છેય્યા છેય્યા છેય્યા...
3 દબાઓ : ધૂમ મચાલે ધૂમ મચાલે ધૂમ...

jokes
-------------------------
પત્ની : મેં સપનામાં જોયું કે તમે મારા માટે ડાયમંડની વીટી લેતા હતા.
પતિ : હા, અને તારા પપ્પા તેનું બિલ ચુકવતા હતા.
----------------------------
છોકરો: મે નવો આઈફોન 5 લિધો.
છોકરી: વાવ, કઈ કંપની નો?
છોકરો: બહેન, તું ઘરે જ રિબોકનો છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X