HoT Pics: હિમેશ રેશમિયા પહેલીવાર તેની ફિલ્મ માટે કરશે હોટ બેડસીન

હિમેશ રેશમિયાની નવી ફિલ્મ તેરા સરૂર આવી રહી છે જેમાં પહેલી વાર હિમેશ રેશમિયા ન્યૂડ કોસ્ટાર સાથે હોટ બેડસીન રોમાન્સ કરતો જોવા મળશે. નોંધનીય છે કે એક સમય તેવો હતો કે હિમેશ રેશમિયાએ જ કહ્યું હતુ કે તે તેમની ફિલ્મમાં અમુક પ્રકારના સીન નહીં કરે. પણ હાલ તેમણે જે પ્રકારના સીન તેમના ટેલરમાં બતાવ્યા છે અને કર્યા છે તે જોઇને ચોક્કસથી હિમેશ રેશમિયાના ફેન્સને એક આંચકો તો જરૂરથી લાગશે. જોકે ધણાને આ ટ્રેલર પસંદ આવ્યું છે તો ધણાને આ હિમેશ રેશમિયાનો આ અંદાજ ઓછો પસંદ આવ્યો.

તેરા સરૂર ફિલ્મ હિમેશ રેશમિયાની 2007માં રિલિઝ થયેલી ફિલ્મ આપકા સૂરરની સિક્વલ છે. વધુમાં આ ફિલ્મમાં ફરાહ કરીમી, નસરુદ્દીન શાહ અને શેખર કપૂર તથા કબીર બેદી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તથા હિમેશ રેશમિયાએ આ ફિલ્મમાં તેના 6 પેક્સ બતાવ્યા છે. ત્યારે આ ફિલ્મના 10 વલ્ગર સીનની તસવીરો જુઓ અહીં...

બેકલેસ

બેકલેસ

આ ઇન્ટીમેટ સીનની શરૂઆત કંઇક આ રીતે થાય છે. જેમાં એક વિદેશી અભિનેત્રી તેની પીઠ કંઇક આ રીતે બતાવે છે.

હિમેશના 6 પેક્સ

હિમેશના 6 પેક્સ

તો અન્ય સીનમાં હિમેશ રેશમિયાને ટોન બોડી અને 6 પેક્સને બતાવતા નજરે પડે છે. આ ફિલ્મ માટે હિમેશે સારો એવા વર્કઆઉટ કર્યા છે તે તો આ સીન જોઇને જ લાગે છે.

કિસિંગ સીન

કિસિંગ સીન

હિમેશ રેશમિયા જેવા જાણીતા અને અદ્ધભૂત સંગીતકાર જે હવે 42 વર્ષના થઇ ગયા છે. ત્યારે તેમની આવી સ્થિતિમાં જોવા તેમના દરેક ફેન્સને યોગ્ય ના પણ લાગે.

કંઇક આવો અંદાજ

કંઇક આવો અંદાજ

તો આ સીનમાં હિમેશની કોસ્ટારની ન્યૂડ બોડી સાફ સાફ રીતે દેખાઇ આવે છે.

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા

ત્યારે ફિલ્મના ટેલર દ્વારા અને પહેલીવાર આટલી આવા હોટ બોલ્ડ સીન આપીને શું ખરેખરમાં હિમેશ તેમની ફિલ્મને હીટ કરવાના પ્રયાસ કરી રહ્યા છે?

નેકેડ સીન

નેકેડ સીન

ત્યારે આ સીનમાં જે દ્રશ્યો બતાવ્યા છે તે અમે આ સાઇટ પર તો નહીં બતાવી શકીએ માટે જ અમે આ ઇમોજી લગાવ્યા છે.

વાઇલ્ડ

વાઇલ્ડ

ત્યારે આવા સીન તમને 50 શેડ્સ ઓફ ગ્રે અને વાઇલ્ડ રોમાન્સની યાદ અપાવે છે. પણ હિમેશ રેશમિયાનું આવું ઇમરાન હાસમી સ્વરૂપ દર્શકો માટે કોઇ ભૂકંપ સમાન જ છે.

ટોપલેસ

ટોપલેસ

ત્યારે આ ફિલ્મના ટેલમાં હિમેશરેશમિયા અને તેની કોસ્ટાર બન્ને થોડીક ક્ષણો માટે આવી રીતે ટોપલેસ નજરે પડે છે.

હિમેશ

હિમેશ

તો હિમેશ પણ આવા બોલ્ડ સીન કરતી વખતે સંપૂર્ણ પણે સહજ લાગી રહ્યા છે. આ તે જ હિમેશ છે જે એક સમયે આવા સીનની અવગણના કરતા હતા.

હોટ બોડી

હોટ બોડી

જો કે આ સમગ્ર ટ્રેલરમાં અનેક વાર હિમેશ રેશમિયા તેમની હોટ બોડીને બતાવી છે. તે પછી એક્શન સીન હોય કે લવસીન.

કાસ્ટ

કાસ્ટ

તો આ ફિલ્મમાં નસરૂદ્દીન શાહ, શેખર કપૂર, મોનિકા ડોગ્રા, કબીર બેદી જેવા જાણીતા એક્ટર પણ નજરે પડી રહ્યા છે.

ફરાહ કરીમી

ફરાહ કરીમી

ફરાહ કરીમી આ ફિલ્મની લિડિંગ અભિનેત્રી છે. જે તેરા સરૂરમાં તારા નામની યુવતીનો રોલ ભજવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X