Hot PICS: "હેટસ્ટોરી 3"..ડેઝી શાહનો સુપર સેક્સી "ટોપલેસ" અવતાર
ફિલ્મ હેટસ્ટોરી 3ના ગીતોને હૉટ કહેવા કે અશ્લીલ..તે નક્કી કરવુ મુશ્કેલ બની રહ્યું છે. વેલ, ફિલ્મનું બીજુ ગીત પણ રિલીઝ થઇ ગયુ છે. પહેલા ગીતમાં જ્યાં આપણે ઝરીન ખાન અને શરમન જોશીને જોયા હતા. બીજા ગીતમાં ડેઝી શાહ અને કરન સિંહ ગ્રોવર જોવા મળી રહ્યાં છે.
હેટસ્ટોરી 3ના ગીતમાં ડેઝી શાહનો બોલ્ડ અને ટોપલેસ અવતાર જોઇને વિશ્વાસ નહીં થાય કે આ એજ ડેઝી શાહ છેકે જણે જય હો ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતુ. ગીતમાં બોલ્ડ લવ મેકીંગ સીન્સ ભરપુર માત્રામાં છે. કરન સિંહ ગ્રોવરને તો ફિલ્મ અલોનમાં બિપાશા બાસુની સાથે આપણે જોઇ જ ચૂક્યા છીએ. પરંતુ આ ગીતમાં ડેઝી શાહને આ રીતે જોવી એક ભયંકર સ્વપ્ન બરાબર છે.
અહીં જોઇએ ફિલ્મના ગીતમાં ડેઝી શાહનો બોલ્ડ અવતાર.

હેટસ્ટોરી-3
કેટલીક મિનીટના આ ગીતમાં બોલ્ડ સીન્સની ભરમાર છે. જેમા ડેઝીનો બોલ્ડ અવતાર આંખો પહોંળી કરી દેશે.

ફિલ્મનું બીજુ ગીત
ફિલ્મનું બીજુ ગીત.."તુ ઇશ્ક હૈ મેરા..છે". ગીત તો સારૂં છે, પણ વિડીયો હદથી વધુ હોટ છે.

હોટ એન્ડ બોલ્ડ
પાછલી બંને ફિલ્મની જેમ જ આ ફિલ્મનું ટ્રેલર હોટ હતુ, પણ ગીતો તેના કરતા પણ વધુ હોટ છે.

લવ મેકીંગ સીન્સ
ભરપુર માત્રામાં બોલ્ડ અને હોટ સીન્સને સેન્સર બોર્ડે પણ પાસ કરી દીધા છે.

હેટસ્ટોરી 3
ફિલ્મના ગીતો અને ટ્રેલરમાં વધુ કોઇ ફર્ક નથી. બંને ખુબ જ હોટ અને બોલ્ડ છે.

હદ કરી નાખી
જી હા, આ ગીતને જોઇને તમે ચોક્કસ કહેશો કે કરન સિંહ ગ્રોવર અને ડેઝી શાહે હદ કરી નાખી.

ટોપલેસ ડેઝી શાહ
સાચે જ ડેઝીને આ ટોપલેસ અંદાજમાં જોવી આશ્ચર્યનજક છે.

ડેઝી શાહ
તેમાય વળી સલમાન ખાન સાથે કામ કરનાર ડેઝીને આ અંદાજમાં જોવી....?

હેટસ્ટોરી 3
વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મના ટ્રેલર કરતા ગીતોને પોપ્યુલારીટી વધુ મળી રહી છે.












Click it and Unblock the Notifications
