આ 21 કપકેક એકદમ દિપીકા પાદુકોણ જેવી લાગે છે

તમને થશે કે કપકેક અને દિપીકા વચ્ચે કેવી રીતે કોઇ પણ પ્રકારનો સંબંધ હોઇ શકે. કારણ કે દિપીકા તો છે એકદમ સ્લીમ ટ્રીમ. અને કપકેક એક તેવી વસ્તુ છે જેને વધુ ખાવાથી ચરબી વધી પણ શકે છે. તો પછી આ બન્ને વચ્ચે સમાનતા કેવી રીતે હોઇ શકે?

પણ આ ફોટો જોઇને તમને પણ થશે કે કપકેક અને દિપીકા વચ્ચે પણ આવો અનોખો સંબંધ હોઇ શકે. બન્યું એવું કે દિપિકાના એક શુભેચ્છકે દિપીકાની માટે પોતાના પ્રેમને કંઇક યૂનિક રીતે સાબિત કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે.

ત્યારે આ યુનિક પ્રયાસ શું છે અને કેવી રીતે દિપિકાના ફેને દિપિકા માટે આ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે તે વિષે વધુ જાણવા. તમારે આ ફોટોસ્લાઇડર તો જોવો જ રહ્યો. અને જો તમે પણ દિપીકાના આશિક હોવ તો તેમે પણ દિપિકાના આ ફેનનો પ્રેમ જરૂરથી સમજી શકશો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

પપ્પાની લાડકી

પપ્પાની લાડકી

દિપીકાના આ શુભેચ્છકે દિપિકાના ફોટો અને તેના કપડાની તથા સ્ટાઇલને મેચ થાય તેવી મેચિંગ કપકેટના ફોટો જોડ્યા છે. જેમ કે આ ફોટામાં તે તેના પપ્પા પ્રકાશ પાદુકોણ સાથે છે.

હેટ સ્પેડ્ર

હેટ સ્પેડ્ર

આ યુનિક સ્ટાઇલ તો જુઓ દિટ્ટો દિપિકાની ફેશનને કપકેક પર બનાવવામાં આવી છે.

ગોલ્ડન બ્યૂટી

ગોલ્ડન બ્યૂટી

દિપીકાના આ ગોલ્ડન અવતાર માટે આ છે ગોલ્ડન અને ગ્લિટરી કપકેક.

રોઝી રેડ

રોઝી રેડ

બલ્ડ રેડ કલરના દિપીકાના ડ્રેસ માટે આ ફ્લાવર ડિઝાઇનની રેડ અને બ્લેક કેપકેક.

પ્રિટી પિંક

પ્રિટી પિંક

તો આ પીંક અને વાઇટ ડ્રેસ માટે આ પ્રિટીં પિંક કપકેક. જેને જોઇને જ તેને ખાવા માટે આપણું મન લલચાઇ જાય.

બ્લુ બેરી

બ્લુ બેરી

દિપીકાના બ્લુ ટોપને કોમ્પ્લિમેન્ટ આપતી આ બ્લુ કપકેક.

પ્રિયંકા અને દિપીકા

પ્રિયંકા અને દિપીકા

તો દિપીકા અને પ્રિયંકા જેવી બે સુંદર સુંદરીઓને દર્શાવતી આ બે ફૂલની ડિઝાઇન વાળી આ કપકેક.

ગોલ્ડન

ગોલ્ડન

તો દિપીકાના આ ગોલ્ડન ડ્રેસને ચોકલેટ અને ગોલ્ડન ગ્લિટર સાથે આ કપકેકમાં કંઇક આ રીતે બતાવ્યું છે.

સ્લિવર સ્ક્રીન ક્વીન

સ્લિવર સ્ક્રીન ક્વીન

દિપીકા પાદુકોણ એકબાદ એક સફળ ફિલ્મો આપીને જે રીતે રૂપેરી પડદાની રાણી બની ગઇ છે તેને દર્શાવતી આ બ્લેક અને સિલ્વર કપકેક.

બ્રાઉની પ્લીઝ

બ્રાઉની પ્લીઝ

તો બીજી તરફ દિપીકાના આ સુંદર ડ્રેસને કપકેકમાં કંઇક આ રીતે દર્શાવામાં આવ્યો છે. વધુમાં તેના ગોલ્ડન વર્કનું પણ બખૂબી ધ્યાન રાખવામાં આવ્યું છે.

ડાર્ક બ્લેક

ડાર્ક બ્લેક

દિપીકાના ડાર્ક અને ચમકીલા કપડાને આ કપકેકે કંઇક આ રીતે કોપી કર્યું છે.

ઇન્દ્રધનુષ

ઇન્દ્રધનુષ

ફ્લોરેશન રંગની સાડીને કંઇક આ રીતે કપકેક સાથે મેળ કરવામાં આવ્યો છે.

રણબીર- દિપીકા

રણબીર- દિપીકા

એટલું જ નહીં દિપીકાના એક્સ બોયફ્રેન્ડ રણબીર અને દિપીકાના પણ કોસ્ચ્યૂમને કંઇક આ રીતે ફ્લાવર વાળી કપકેક સાથે સાંકળવામાં આવ્યો છે.

દિપીકા

દિપીકા

આ કપકેક એટલી સરસ લાગે છે અને તેને દિપીકાના ડ્રેસ સાથે એટલી સરસ રીતે સરખાવી છે કે પૂછો ના વાત...

રણવીર- દિપીકા

રણવીર- દિપીકા

રણવીર- દિપીકાના પ્રેમને કંઇક આ રીતે કપકેકના રૂપમાં બતાવામાં આવ્યો છે.

કિસવાળી કપકેક

કિસવાળી કપકેક

દિપીકાના હોઠોની લાલીને કંઇક આ રીતે કપકેકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

દિપીકા- અર્જૂન

દિપીકા- અર્જૂન

એટલું જ નહીં દિપીકા અર્જૂનની જોડીને પણ કંઇક આ રીતે કપકેકમાં બતાવવામાં આવી છે.

કેટ વૂમન

કેટ વૂમન

દિપીકાના કેટ વૂમન અવતારને કંઇક આ રીતે કપકેકના માધ્યમથી બતાવામાં આવ્યું છે.

રેડ એન્ડ વાઇટ

રેડ એન્ડ વાઇટ

દિપીકાના આ રેડ એન્ડ વાઇટ અટાયરને કપકેકમાં કંઇ આ સુંદરતા સાથે બતાવવામાં આવ્યું છે.

બ્લેક એન્ડ વાઇટ

બ્લેક એન્ડ વાઇટ

દિપીકાના બ્લેક એન્ડ વાઇટ અટાયરને કપકેકમાં કંઇક આ સુંદરતાથી બતાવવામાં આવ્યું છે.

બો ક્વીન

બો ક્વીન

દિપીકાના બો પહેરેલા આ ફોટોને આ રીતે કપકેટ સાથે સાંકળવામાં આવ્યો છે. ત્યારે દિપીકાના આ ફેનની મહેનત દિપીકા સુધી પહોંચે તે માટે તેને શેર કરવાનું ના ભૂલતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X