Pics : મિસ્ટર પરફેક્ટ બન્યા મિસિસ પરફેક્ટ!
મુંબઈ, 22 માર્ચ : આમિર ખાન પોતની પરફેક્ટ એક્ટિંગ તથા ફિલ્મોમાં પોતાના પરફેક્શન અંગે ખૂબ જાણીતાં છે. થોડાંક વખત અગાઉ તેમણે બાઝી ફિલ્મ માટે સુંદર મહિલાનો રૂપ ધર્યો હતો, તો તાજેતરમાં જ પીકે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ઘાઘરા પહેરી રેડિયો સાથે દેખાયા હતાં. હવે આમિર ખાન એક જાહેરખબરમાં મિસિસ તરીકે પોતાનું પરફેક્શન લાવવાનાં છે.
આમિર ખાનની આ જાહેરખબર ટુંકમાં જ ટેલીવિઝને દેખાશે. આમિર કોકા કોલાના બ્રાન્ડ ઍમ્બેસડર છે અને કોકા કોલાની દરેક જાહેરાતમાં તેઓ કંઈક નવું કરતાં રહે છે. આ વખતે તેમણે કંઈક યુનિક કરવાના ચક્કરમાં મહિલાનો રૂપ ધર્યો છે. આમિરે આ અગાઉ પણ કોકા-કોલાની એક એડ માટે મહિલાનો રૂપ ધર્યો હતો. તે એડે સૌને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતાં. (જુઓ ફીમેલ હીરો)
ફરી વાર આમિર ખાન એવા જ ગેટઅપ સાથે આવી રહ્યાં છે. આમિરને આ ગેટઅપ આપ્યું છે મૅકઅપ મૅન મિકી કૉન્ટ્રૅક્ટરે. મિકીએ આમિરને કંઈક એવી રીતે તૈયાર કર્યું કે સેટ ઉપર પણ લોકો આમિરને જોઈ એક વાર તો ભ્રમિત થઈ ગયાં. આમિર એટલાં પરફેક્ટ નજરે પડતા હતાં કે તેમને જોઈ કોઈ કહી જ ન શકે કે તેઓ એક પુરુષ છે, નહીં કે મહિલા.
નોંધનીય છે કે આમિર ખાને બાઝી ફિલ્મમાં જ્યારે મહિલાનો રૂપ ધર્યો હતો, ત્યારે તેમણે એક આયટમ સૉંગ પણ કર્યુ હતું. કોકા ઉપરાંત ટાટા સ્કાયની જાહેરખબરમાં પણ આમિર ખાને મહિલાનો રૂપ ધર્યો હતો.
આવો તસવીરોમાં જોઇએ લૅડી આમિર ખાન.

આમિરનો લૅડી અવતાર
કોકા કોલાના બ્રાન્ડ ઍમ્બેસડર આમિર ખાન ટુંકમાં જ કોકા કોલાની નવી જાહેરખબરમાં કંઈક આવા સ્વરૂપે દેખાશે.

આમિરનો લૅડી અવતાર
આમિરને આ ગેટઅપ આપ્યું છે મૅકઅપ મૅન મિકી કૉન્ટ્રૅક્ટરે.

આમિરનો લૅડી અવતાર
મિકીએ આમિરને કંઈક એવી રીતે તૈયાર કર્યું કે સેટ ઉપર પણ લોકો આમિરને જોઈ એક વાર તો ભ્રમિત થઈ ગયાં.

આમિરનો લૅડી અવતાર
આમિર એટલાં પરફેક્ટ નજરે પડતા હતાં કે તેમને જોઈ કોઈ કહી જ ન શકે કે તેઓ એક પુરુષ છે, નહીં કે મહિલા.

આમિરનો લૅડી અવતાર
આમિર ખાન દરેક બાબતમાં પરફેક્શન લાવવાનો પ્રયત્ન કરે છે અને તેઓનો આ રૂપ પણ પરફેક્ટ જ લાગે છે.

આમિરનો લૅડી અવતાર
આમિરે આ અગાઉ પણ કોકા-કોલાની એક એડ માટે મહિલાનો રૂપ ધર્યો હતો.

આમિરનો લૅડી અવતાર
આ જાહેરખબરે સૌને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતાં.

આમિરનો લૅડી અવતાર
કોકા ઉપરાંત ટાટા સ્કાયની જાહેરખબરમાં પણ આમિર ખાને મહિલાનો રૂપ ધર્યો હતો.

આમિરનો લૅડી અવતાર
આમિર ખાને પ્રથમ વાર બાઝી ફિલ્મમાં મહિલાનો રૂપ ધારણ કર્યો હતો. આ વેશમાં તેમણે ફિલ્મમાં એક આયટમ સૉંગ કર્યુ હતું.

આમિરનો લૅડી અવતાર
આમિર ખાન પોતાની આવનાર ફિલ્મ પીકેમાં પણ કંઈક આવાં જ વિચિત્ર રૂપે દેખાવાનાં છે.












Click it and Unblock the Notifications
