Pics : ખૂબ હસાવે છે ફીમેલ હીરો... સૌથી સુંદર કોણ ?

મુંબઈ, 27 ડિસેમ્બર : બૉલીવુડની ફિલ્મોમાં સામાન્ય રીતે કૉમેડીને વધુ મજેદાર બનાવવા માટે વિવિધ નુસ્ખાઓ અજમાવાતાં રહ્યાં છે. તેમાંનો જ એક નુસ્ખો છે હીરોને લૅડી કે ફીમેલ ગેટઅપમાં રજુ કરવો.

બૉલીવુડની ફિલ્મોમાં હસીના માન જાયેગીમાં શશિ કપૂરથી લઈ લાવારિસમાં અમિતાભ બચ્ચન સહિત અનેક અભિનેતાઓના ચહેરા ઉપસી આવે છે, તો રફૂચક્કરના ઋષિ કપૂરથી લઈ પેઇંગ ગેસ્ટના શ્રેયસ તળપદેનો ફીમેલ ગેટઅપ કેમ ભુલી શકાય.

આવો તસવીરો દ્વારા તમે જ નક્કી કરો કે કોણ છે સૌથી સુંદર ફીમેલ હીરો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

લાવારિસ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પેલું ગીત કોણ ભુલી શકે? મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ... અમિતાભે વિવિધ કદ-પ્રકારના ફીમેલ ગેટઅપ સાથે જે રીતે આ ગીત રજુ કર્યું, તે આજેય લોકોને યાદ છે.

આશિષ ચૌધરી

આશિષ ચૌધરી

ફિલ્મ ડબલ ધમાલમાં આશિષ ચૌધરીએ ફીમેલ ગેટઅપમાં ખૂબ ધમાલ મચાવી હતી.

ગોવિંદા

ગોવિંદા

આંટી નંબર 1 ફિલ્મમાં ગોવિંદાએ આંટીનો વેશ ધારણ કરી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યુ હતું.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

રફૂચક્કર ફિલ્મમાં ઋષિ કપૂર જે ફીમેલ ગેટઅપ ધારણ કર્યું. તે જોઇને એક વાર તો સાચે જ લાગતુ હતું કે ઋષિ કપૂર કોઈ હીરો નહીં, પણ હીરોઇન છે.

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ પણ પોતે ચૉકલેટી હીરો તરીકે દેખાય છે અને તેમાંય તેઓ ફીમેલ ગેટઅપ ધારણ કરે તો કમાલ જ થઈ જાય ને?

શાહિદ કપૂર

શાહિદ કપૂર

ફિલ્મ મિલેંગે મિલેંગેમાં શાહિદ કપૂર પણ આ નુસ્ખો અજમાવી ચુક્યાં છે.

શશિ કપૂર

શશિ કપૂર

શશિ કપૂરે ફિલ્મ હસીના માન જાયેગીમાં સ્ત્રીવેશ ધારણ કરી લોકોને ખૂબ હસાવ્યા હતાં.

શ્રેયસ તળપદે

શ્રેયસ તળપદે

શ્રેયસ તળપદે ફિલ્મ પેઇંગ ગેસ્ટમાં સાચે જ સ્ત્રી જેવા જ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X