રોમાંટિક સીન દરમિયાન હુમા કુરૈશીએ નવાજુદ્દીનને ભાઈ કહી દીધો- ધૂઆંફૂઆં થઈ ગયો હતો એક્ટર

રોમાંટિક સીન દરમિયાન હુમા કુરૈશીએ નવાજુદ્દીનને ભાઈ કહી દીધો- ધૂઆંફૂઆં થઈ ગયો હતો એક્ટર

નવાજુદ્દીન સિદ્દીકી કેટલા શાનદાર એક્ટર છે એ તો તમે બધા જાણો જ છો. આજે તેઓ પોતાનો 46મો જન્મદિવસ મનાવી રહ્યા છે. નવાજુદ્દીન સિદ્દીકી એવા કલાકારોમાંથી એક છે જેમનું કરિયર ફર્શથી અર્શ સુધી પહોંચી ગયું હોય અને લોકોએ તેમને બહુ ઘણો પ્રેમ આપ્યો છે. નવાજુદ્દીન સિદ્દીકીના જન્મદિવસના અવસર પર તેમનો એક કિસ્સો યાદ આવે છે જે ઘણો ચર્ચામાં રહ્યો હતો.

જણાવી દઈએ કે હુમા કુરૈશી ઉપર નવાજુદ્દીન સિદ્દીકીનો પારો ઘણો વધુ હાઈ થઈ ગયો હતો અને તેનું કારણ બીજું કંઈ નહિ બલકે એક શબ્દ હતો... ભાઈ. જણાવી દઈએ કે નવાજુદ્દીન સિદ્દીકી અને હુમા કુરૈશીનો એક રોમાંટિક સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો અને એ દરમિયાન હુમા કુરૈશીએ નવાજુદ્દીનને ભાઈ કહી દીધો.

ગેંગ્સ ઑફ વાસેપુર

ગેંગ્સ ઑફ વાસેપુર

ઉલ્લેખનીય છે કે આ રિએક્શન નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ગેંગ્સ ઑફ વાસુપુર દરમિયાનના છે. નવાજુદ્દીન સિદ્દીકીએ નિર્દેશક અનુરાગ કશ્યપને ફરિયાદ કરી દીધી હતી...

શું બોલ્યો નવાજ

શું બોલ્યો નવાજ

નવાજ બોલ્યા... આ તો મને ભાઈ બોલી રહી છે, એવામાં હું રોમાંટિક સીન કઈ રીતે કરી શકીશ. અનુરાગ કશ્યપે સ્માઈલ આપી હતી અને થોડા સમય બાદ આ શૉટ ઓકે થઈ ગયો હતો.

મજેદાર કિસ્સો

મજેદાર કિસ્સો

જણાવી દઈએ કે નવાજુદ્દીન સિદ્દીકી અને હુમા કુરૈશીનો આ કિસ્સો ઘણો ચર્ચામાં છે અને તેનો ઉલ્લેખ નવાજુદ્દીન કેટલીય જગ્યાએ કરી ચૂક્યા છે.

ઘણો સંઘર્ષ કર્યો

ઘણો સંઘર્ષ કર્યો

નવાજુદ્દીન સિદ્દીકીએ પોતાના કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યો અને પહેલીવાર તેઓ ફિલ્મ સરફરોશમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી અને ભાગ્યે જ કોઈએ તેમને નોટિસ કર્યા હશે.

13 વર્ષ બાદ

13 વર્ષ બાદ

આ ફિલ્મના 13 વર્ષ બાદ તેમને પ્રસિદ્ધિ હાંસલ થઈ હતી. તેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઠોકર ખાધી અને અંતમાં છવાઈ ગયા.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફ

હાલ નવાજુદ્દીન સિદ્દીકી પોતાની પર્સનલ લાઈફને લઈ ઘણા ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે તેમની પત્નીએ તેમને તલાકની નોટિસ મોકલી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X