Photos: વધુ એક સ્ટાર એક્ટરની સગાઇ તે પણ અરેન્જ મેરેજ

વર્ષ 2016 લાગી રહ્યું છે કે સ્ટારના લગ્ન અને સગાઇનું વર્ષ છે. ઘણા મોટા સ્ટારએ પણ આ વર્ષે લગ્ન કર્યા છે. આ વર્ષે બોલિવૂડના વધુ એક સ્ટારએ સગાઇ કરી છે અને ખુબ જ જલ્દી લગ્ન પણ કરવા જઈ રહ્યા છે.

neil nitin mukesh

આજે અમે વાત કરી રહ્યા છે નીલ નીતિન મુકેશ વિશે. નીલ નીતિન મુકેશે રુક્મણિ સહાઈ સાથે સગાઇ કરી અને તે પુરી રીતે અરેન્જ મેરેજ છે.

neil nitin mukesh

નીલ નીતિન મુકેશના પિતા નીતિન મુકેશે પોતાના નિવેદનમાં કહ્યું છે કે નીલે પોતાની લાઈફ પાર્ટનર શોધવાની જવાબદારી પેરેન્ટ્સને આપી હતી અને રુક્મણિ સહાઈ તેના માટે ખુબ જ યોગ્ય પાર્ટનર છે. રુક્મણિ અને નીલ નીતિન મુકેશનો પરિવાર એકબીજાને ઘણા વર્ષોથી જાણે છે.

neil nitin mukesh

બંનેની સગાઇ મુંબઈના જુહુ હોટેલમાં થયી. જેમાં બંને પરિવારના ખાસ મિત્રો જ હાજર હતા. નીલ નીતિન મુકેશ અને રુક્મણિ સહાઈની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર આવી છે.

neil nitin mukesh

રુક્મણિ સહાઈ દેખાવમાં ખુબ જ સુંદર છે અને ટ્રેડિશનલ અવતારમાં બંને નજરે આવ્યા. બંને આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે.

neil nitin mukesh

નીલ નીતિન મુકેશ પોતાની મંગેતર રુક્મણિ સહાઈ સાથે. બંને સાથે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમને ફંકશનને ખુબ જ એન્જોય પણ કર્યું.

neil nitin mukesh
neil nitin mukesh
neil nitin mukesh
neil nitin mukesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X