લગ્નમાં ભભકો કરવા નથી માંગતા અદિતી
મુંબઈ, 2 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી પોતાના લગ્નમાં વધુ ધૂમ-ધડાકો કરવા નથી માંગતા. તેઓ અંગત સમારંભ યોજી લગ્ન કરવા માંગે છે.

તાજેતરમાં અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં દેખાનાર અદિતી રાવ હૈદરીને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈની સાથે રિલેશનશિપ ધરાવે છે, તો તેમનો જવાબ હતો - નહીં, હું એકલી છું. અદિતી રાવ હૈદરી ટુકંમાં જ મનીષ ઝાની ફિલ્મ ફનમાં નજરે પડનાર છે.












Click it and Unblock the Notifications
