Pics : અદિતીને બિકિની સામે વાંધો નથી, અક્ષયને બતાવ્યા કૂલ
મુંબઈ, 25 સપ્ટેમ્બર : અદિતી રાવ હૈદરી પોતાની એક્ટિંગ કરતાં પોતાની બિકિની તથા ખુલ્લાપણા અંગે વધુ ચર્ચામાં રહે છે. તેમનું કહેવું છે કે બિકિની સામે વાંધો કેવો? આ તો કામનો ભાગ છે. સાથે જ અદિતીએ જણાવ્યું કે આ ગ્લૅમર વર્લ્ડમાં રહી બિકિનીથી પરેજી કઈ રીતે કરી શકાય? આજકાલ દર્શકો પણ એક્ટ્રેસને બિકિનીમાં જ જોવાનું પસંદ કરે છે.
અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં કામ કરી રહેલાં અદિતીએ જણાવ્યું કે અક્ષય કુમાર ખૂબ જ કૂલ અને બહેતરીન એક્ટર છે. અક્ષયને ખબર છે કે કોની જોડે કેમ કામ કરાવવું છે અને કઈ રીતે કરાવવું છે. એક્શન, કૉમેડી, રોમાંસના બૉસ ગણાતાં અક્ષય કુમાર પોતાના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ બૉસમાં એક નવા ટૅલેંટ શૈતાન ફૅમ શિવ પંડિત સાથે નજરે પડનાર છે.
અક્ષયે પણ એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું કે અદિતી રાવ હૈદરી તથા શિવ પંડિત જેવા કલાકારો સાથે કામ કરવું બહુ જ શ્રેષ્ઠ હતું અને બહુ મજા પડી. અક્ષયને જ્યારે પૂછાયું કે તેમણે શિવને અદિતી સાથે રોમાંસ કરવાની કેટલીક ટિપ્સ આપી, તો અક્ષયે હસતા જણાવ્યું - હું શું ટિપ્સ આપત. તે બંને પોતે જ અનુભવી છે. અદિતી રાવ હૈદરી તથા શિવના લવ સિક્વંસથી ભરપૂર ફિલ્મ બૉસ પિતા-પુત્રની વાર્તા છે કે જેમાં શિવ પંડિત અક્ષયના નાના ભાઈ બન્યાં છે અને અક્ષય કુમાર મિથુન ચક્રવર્તીના મોટા પુત્ર બન્યાં છે.

બંધ થવો જોઇએ હોબાળો
બૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - મને લાગે છે કે એક બિકિનીને લઈને થતો આટલો હોબાળો બંધ થવો જોઇએ, કારણ કે આ તેને જોવાનું ખોટું દૃષ્ટિકોણ છે.

ગ્લૅમર વર્લ્ડનો ભાગ
અદિતીએ જણાવ્યું કે આ ગ્લૅમર વર્લ્ડમાં રહી બિકિનીથી પરેજી કઈ રીતે કરી શકાય? આજકાલ દર્શકો પણ એક્ટ્રેસને બિકિનીમાં જ જોવાનું પસંદ કરે છે.

અક્ષય છે કૂલ
અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં કામ કરી રહેલાં અદિતીએ જણાવ્યું કે અક્ષય કુમાર ખૂબ જ કૂલ અને બહેતરીન એક્ટર છે.

અક્ષયની કોઈ ટિપ્સ નહીં
અક્ષયને જ્યારે પૂછાયું કે તેમણે શિવને અદિતી સાથે રોમાંસ કરવાની કેટલીક ટિપ્સ આપી, તો અક્ષયે હસતા જણાવ્યું - હું શું ટિપ્સ આપત. તે બંને પોતે જ અનુભવી છે.

નવોદિતો સાથે કામ કરવાની મજા
અક્ષયે પણ એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું કે અદિતી રાવ હૈદરી તથા શિવ પંડિત જેવા કલાકારો સાથે કામ કરવું બહુ જ શ્રેષ્ઠ હતું અને બહુ મજા પડી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
