• search

સફળ અભિનેત્રી જ નહીં, Hottest કવર ગર્લ પણ રહ્યા છે ઐશ્વર્યા રાય

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 25 સપ્ટેમ્બર : એશ્વર્યા રાયને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યે બે દાયકા જેટલા થઈ ગયાં. તેમણે 1994માં આ ખિતાબ જીત્યો હતો. થોડાક સમય અગાઉ થયેલ એક સર્વેમાં ઐશ્વર્યા રાયે વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ વુમૅનની યાદીમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

  ચાલીસ વર્ષીય ઐશ્વર્યા રાય આજે પણ ગોર્જિયસ લાગે છે અને વય વધતાની સાથે તેમનો લુક વધુ નિખરતો જાય છે. આ જ કારણ છે કે ઐશ્વર્યા રાયને મૅગેઝીનવાળાઓ કવર ગર્લ બનાવવા માટે લાલાયિત રહે છે. ઐશ્વર્યા રાય કવર ગર્લ બનતા ભલભલા મૅગેઝીનનું વેચાણ વધી જાય છે.

  ઐશ્વર્યા રાય પોતાના બે દાયકાના બ્યુટી કૅરિયર દરમિયાન એક બે નહીં, પણ અનેક વખત વિવિધ મૅગેઝીન કવર્સ પર સ્થાન પામ્યાં છે. તેમાંથી કેટલાક કવર્સ પર તો ઐશ્વર્યા રાય ખૂબ જ હૉટ દેખાતા હતાં. વૉગ મૅગેઝીન માટે આપેલ પોઝમાં ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે પોતાના લીન તથા કર્વી ફિગર દર્શાવતાં નજરે પડ્યા હતાં.

  ઐશ્વર્યા રાય અત્યાર સુધી 28 કરતા વધુ મૅગેઝીનોના કવર પેજ પર સ્થાન પામી ચુક્યા છે. ભવ્ય ભારતીય સુંદરી ઐશ્વર્યા રાયે 28માંથી કેટલાક મૅગેઝીન કવર પેજ પર તો ખૂબ જ હૉટ અવતાર ધર્યો હતો. ભલે ઐશ્વર્યા રાય હાલ ફિલ્મોથી દૂર હોય, પણ તેમનો જલવો આજે પણ જળવાયેલો છે. જોકે ઐશ્વર્યા ટુંકમાં જ જઝ્બા ફિલ્મ દ્વારા બૉલીવુડ કમબૅક કરી રહ્યા છે.

  ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ્વર્યા રાયના હૉટેસ્ટ મૅગેઝીન કવર્સની ઝલક :

  હાય! બ્લિટ્ઝ-2010

  હાય! બ્લિટ્ઝ-2010

  હાય! બ્લિટ્ઝ મૅગેઝીનની ઑક્ટોબર-2010ની આવૃત્તિમાં ઐશ્વર્યા રાયે પર્સિયન દુલ્હનનો અવતાર ધર્યો હતો.

  વૉગ-2011

  વૉગ-2011

  વૉગ મૅગેઝીન ઘણી બૉલીવુડ હસીનાઓને ચમકાવતું રહ્યું છે. જોકે ઐશ્વર્યા રાય 2011ના આ કવર પેજ પર બ્લૅક સ્વૅનમાં હૉટ જણાય છે.

  વર્વ-2009

  વર્વ-2009

  ઐશ્વર્યા રાય સ્ટ્રૅપલેસ રેડ ગાઉનમાં રેડ હૉટ જણાય છે. વર્વ મૅગેઝીને 2009માં પોતાની મૅગેઝીનમાં ટૉપ 50 મોસ્ટ ઇનફ્લ્યુએંશિયલ વુમૅનને કવર કરી હતી. શું ઐશ તેમાંના એક છે?

  એલિગંટ લિવિંગ-2012

  એલિગંટ લિવિંગ-2012

  ઐશ્વર્યા રાય સાચે જ એલિગંટ દેખાઈ મૅગેઝીનના નામને સાર્થક કરી રહ્યા છે. ઐશ કોઇક હૉલીવુડ બ્યુટી જેવા લાગે છે. મૅગેઝીને મોસ્ટ બ્યુટીફુલ વુમૅનને કવર કરી હતી.

  કૉસ્મોપૉલિટન-2009

  કૉસ્મોપૉલિટન-2009

  પોતાના એક્સ્ટ્રા ફ્લૅબ દર્શાવ્યા બાદ ઐશે કોસ્મોપૉલિટનના કવર પર પોતાનું ફિગર ડસ્કી બ્યુટી સાથે દર્શાવ્યુ હતું.

  હેલો-2010

  હેલો-2010

  બતાવો જરા કે હેલોની ત્રીજી એનિવર્સરી આવૃત્તિના કવર પર કોણ હશે? જવાબ એક જ છે ઐશ્વર્યા રાય.

  ફિલ્મફૅર-2009

  ફિલ્મફૅર-2009

  ઐશ્વર્યા રાયે ફિલ્મફૅરના કવર પેજ પર પોતાની આંખોનું સૌંદર્ય પાથર્યુ હતું. મૅગેઝીનની કવર સ્ટોરી 50 મોસ્ટ બ્યુટીફુલ લોકો વિશે હતી અને આ સ્ટોરી ઐશ વગર અધૂરી જ ગણાત.

  ફિલ્મફૅર-2009

  ફિલ્મફૅર-2009

  ઐશ્વર્યા રાયે જોધા અકબર ફિલ્મમાં હૃતિક રોશન સાથે જોધા બાઈનો ઐતિહાસિક રોલ કર્યો હતો અને ફિલ્મફૅરે તેમના આ લુકને કવર પેજ પર લીધો હતો.

  અમેરિકન વે-2006

  અમેરિકન વે-2006

  ઐશ્વર્યા રાય સુંદર, કુશળ અને વિશ્વ પ્રસિદ્ધ છે અને મૅગેઝીને તેમની આ કાબિલિયતનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.

  હેલો-2006

  હેલો-2006

  અમેરિકન વે કવર પેજ પર પોતાનો પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવ્યા બાદ ઐશ્વર્યાએ હેલોના કવર પર નેકલાઇન આઉટફિટ પહેર્યુ હતું.

  વૉગ-2010

  વૉગ-2010

  મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટી કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્ન બાદ પહેલી વખત વૉગ મૅગેઝીનના કવર પેજ પર એક સાથે અને તે પણ ક્રૅઝી અવતારમાં દેખાયા હતાં.

  ફેમિના-2010

  ફેમિના-2010

  ઐશ્વર્યા રાયે સાબિત કર્યુ હતું કે તેઓ ક્લાસિક છે અને એક ભૂતપૂર્વ સુંદરીને ભવ્ય દેખાતાં કોઈ ન રોકી શકે.

  સોસાયટી-2010

  સોસાયટી-2010

  સોસાયટી મૅગેઝીનના કવર પેજ પર ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશે પોતાના પતિ અભિષેક, સાસુ-સસરા અમિતાભ-જયા સાથે પોઝ આપ્યો હતો.

  એલ ઑફિસિયલ-2010

  એલ ઑફિસિયલ-2010

  દિવ્ય ભારતીય સુંદરી ઐશ્વર્યા રાય હુશ્નની પરી લાગે છે.

  બૉલીવુડ

  બૉલીવુડ

  બૉલીવુડ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  વૉગ

  વૉગ

  વૉગ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  ફિલ્મફૅર

  ફિલ્મફૅર

  ફિલ્મફૅર મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  મૅડેમ

  મૅડેમ

  મૅડેમ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  વુમેન'સ વીકલી

  વુમેન'સ વીકલી

  વુમેન'સ વીકલી મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર અભિષેક સાથે ઐશ્વર્યા રાય.

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ

  સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  ફિલ્મફૅર

  ફિલ્મફૅર

  ફિલ્મફૅર મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

  English summary
  Aishwarya Rai Bachchan has been the cover girl for more than 28 magazines! The gorgeous Indian beauty has carried different looks which can make you go gaga over the former beauty queen. Some of the hottest magazine covers of Aishwarya Rai are worth flipping again and again!

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more