ઐશ્વર્યા અને રણબીરની હોટ બોલ્ડ તસવીરોના ચક્કરમાં કંઈક આવું થયું

Posted By:
Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાયની હોટ એન્ડ બોલ્ડ તસવીરોના ચક્કરમાં જુઓ શુ કરવું પડી ગયું. પરંતુ તસવીરો ખરેખરમાં એટલી બધી શાનદાર હતી કે કોઈનું ધ્યાન પણ આ બાબતે ગયું જ નહીં.

aishwarya rai

શરૂઆતથી જણાવીએ. હાલમાં જ ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરની કેટલીક હોટ તસવીરો વાઇરલ થયી. આ ફોટોશૂટની તસવીરોમાં તેમની કેમેસ્ટ્રી એટલી બધી શાનદાર હતી કે લોકો ખુબ જ વખાણ પણ કરવા લાગ્યા.

aishwarya rai

આ ફોટોશૂટને કરવાનું એક કારણ પણ હતું. ખરેખરમાં જયારે ફિલ્મનું પહેલી ગીત બુલિયા રિલીઝ થયું. તેમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર ઘણા જ ઇન્ટિમેટ દેખાયા. લોકોને તે ખુબ જ પસંદ પણ આવ્યા.

aishwarya rai

કહેવાનો મતલબ એ છે કે બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી તો નક્કી થયું કે બંનેનું એક ફોટોશૂટ પણ કરાવવામાં આવે. આ કેમેસ્ટ્રીને ફિલ્મની પબ્લિસિટી માટે પણ કેશ કરી લેવામાં આવે.

aishwarya rai

ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરનું ફોટોશૂટ થયું. તસવીરો પણ સામે આવે અને ગજબની તસવીરો આવી કે બધા જ જોતા રહી ગયા. પરંતુ કોઈનું પણ ધ્યાન નહીં ગયું કે આ તસવીરોમાં ઐશ્વર્યા રાયનું ફોટોશોપ ઘ્વારા આખું મોઢું જ બદલી દેવામાં આવ્યું છે.

aishwarya rai

વાત પકડમાં ત્યારે આવી જયારે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ ના પ્રોમોશન માટે ઐશ્વર્યા રાય કોમેડી નાઈટમાં પહોંચી. અહીં તેઓ ફોટોશૂટવાળી તસવીરોથી ખુબ જ અલગ દેખાઈ.

aishwarya rai

ફોટોશૂટમાં ઐશ્વર્યા રાય ખુબ જ અલગ દેખાઈ છે. હવે દુઃખ તો એ વાતનું છે કે જો ઐશ્વર્યા રાય જેવી મહિલાને પણ ફોટોશોપનો સહારો લેવો પડતો હોય તો બાકી અભિનેત્રીઓ પર તો તેનો કેવો પ્રભાવ પડતો હશે.

aishwarya rai
English summary
Aishwarya Rai's hot look with Ranbir Kapoor is too much photoshopped .
Please Wait while comments are loading...