એશને મોકલ્યો અશ્લીલ મેસેજ, આ ખાન વિરુદ્ધ એફઆઈઆર દાખલ

એક મિનીટ અહી ઐશ્વર્યા રાઈની વાત નથી થઇ રહી, કે પછી સલમાન ખાન, આમીર ખાન અને શાહરૂખ ખાનની પણ વાત નથી થઇ રહી. ખરેખર આ વાત છે મોડેલ ઐશ્વર્યા ચોબેની જેને ટીવી અભિનેતા એજાઝ ખાન પર આરોપ લગાવ્યો છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી તેને અશ્લીલ મેસેજ મોકલે છે.

ઐશ્વર્યાએ બધા જ મેસેજ વર્સોવા પોલીસને આપી દીધા છે અને પોલીસ આ મામલાની જાંચ પણ કરી રહી છે. ઐશ્વર્યાએ પરેશાન થઇને પોલીસને મદદ લીધી કારણ કે તે આ ખાનનો અસલી ચેહરો લોકો સામે લાવવા માંગે છે.

એજાઝ ખાન બિગબોસ થી ઘણો જ ફેમસ થયો હતો. આખા મામલે એજાઝ ખાનનું કહેવું છે કે તેના નામનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. આ કદાચ એક પબ્લીસીટી સ્ટંટ હોઈ શકે છે. હાલમાં તો પોલીસ મેસેજ અને કોલ ડીટેલ ચેક કરી રહી છે.

નીચે જુઓ શું છે આખો મામલો...

ઐશ્વર્યા ચોબે

ઐશ્વર્યા ચોબે

ઐશ્વર્યા ચોબે જેને ટીવી અભિનેતા એજાઝ ખાન પર આરોપ લગાવ્યો છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી તેને અશ્લીલ મેસેજ મોકલે છે.

અશ્લીલ મેસેજ

અશ્લીલ મેસેજ

પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. પોલીસ મેસેજ અને કોલ ડીટેલ ચેક કરી રહી છે. એજાઝ ખાનનું કહેવું છે કે તેના નામનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. આ કદાચ એક પબ્લીસીટી સ્ટંટ હોઈ શકે છે.

ઐશ્વર્યા ચોબે

ઐશ્વર્યા ચોબે

ઐશ્વર્યા ચોબે એક મોડેલ છે. છેલ્લા કેટલાક દિવસથી તેને સલમાન ખાનને લઈને ઘણા નિવેદનો આપ્યા હતા.

સલમાનની ફેન

સલમાનની ફેન

ઐશ્વર્યા ચોબે સલમાન ખાનની ફેન છે. તેનું કહેવું છે કે તે ખાલી સલમાન ખાન માટે જ મુંબઈમાં આવી છે.

ખાલી સલમાન ખાન સાથે કામ

ખાલી સલમાન ખાન સાથે કામ

ઐશ્વર્યા ચોબે નું કહેવું છે કે તે ખાલીને ખાલી સલમાન ખાન સાથે જ કામ કરશે. તેનો આમીર કે શાહરૂખ ખાન સાથે કામ કરવાનો કોઈ ઈરાદો નથી.

સલમાન માટે કેઝી

સલમાન માટે કેઝી

ઐશ્વર્યાના કહેવા મુજબ જયારે તેની પાસે સલમાન ખાનના ઘરે જવા ના પૈસા હતા નહી ત્યારે તે આંધળી બનીને બસમાં જતી રહતી હતી.

એક થા ટાઈગર

એક થા ટાઈગર

ઐશ્વર્યા એક થા ટાઈગરની શૂટિંગ દરમિયાન મુંબઈમાં આવી હતી. પરંતુ તેને તે સમયે સલમાન ખાન ની એક જ ઝલક જોવા મળી હતી.

અકીરા

અકીરા

ખબરનું માન્યે તો સોનાક્ષી સિન્હા ની ફિલ્મ અકીરામાં ઐશ્વર્યા પણ જોવા મળી શકે છે.

એજાઝ ખાન

એજાઝ ખાન

હવે જોવાનું એ છે કે એજાઝ ખાન પણ લગાવેલા આરોપ સાચ્ચા સાબિત થાય છે કે નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X