ViralVideo: ઉરી અટેક પર અક્ષય કુમાર, ફિલ્મની ચિંતા કરનાર શરમ કરો
અક્ષય કુમારે હાલમાં જ એક વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમારે કોઈ સુપરસ્ટારની જેમ નહીં પરંતુ એક આર્મી દિકરાની જેમ વાત કરી છે.
અક્ષય કુમારે આ વીડિયોમાં આ બધાને જ ધિક્કારતા કહ્યું કે કેટલાક લોકો સર્જીકલ સ્ટાઇકના પુરાવા માંગે છે. તો કેટલાક લોકો પાકિસ્તાની કલાકારો રહશે કે નહીં તે મુદ્દે ચર્ચા કરે છે. અક્ષય કુમારે કહ્યું કે થોડી શરમ કરી લો. ઉરી અટેકમાં 18 જવાનો શહીદ થઇ ગયા અને લોકો અહીં મુદ્દા શોધી રહ્યા છે.

એક 24 વર્ષનો જવાન નીતિન યાદવ શહીદ થઇ ગયો આપણા માટે તેના પરિવારને એ ચિંતા નથી કે ફિલ્મ રિલીઝ થશે કે નહીં. અક્ષય કુમાર અહીં જ ના રોકાયા તેમને પોતાનો ગુસ્સો બધા પર કાઢ્યો. તો જુઓ આ વીડિયોમાં શુ કહ્યું અક્ષય કુમારે...
Something which has been on my mind since the past few days and I just had to say it. Not intending to offend anyone...so here goes pic.twitter.com/ASaLwobWgu
— Akshay Kumar (@akshaykumar) October 6, 2016
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
