અક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લઇ લીધો, કહ્યું પહેલા માસ્ક લગાવ- Video
અક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લઇ લીધો, કહ્યું પહેલા માસ્ક લગાવ- Video
કોરોના વાયરસ અનલૉક દરમિયાન કેટલાય સ્ટાર્સ એવા છે જે ઘરેથી બહાર નીકળી ફિલ્મ શૂટિંગ સાથે જોડાયેલા કામ કરી રહ્યા છે. 3 મહિના બાદ સિનેમામાં કામ શરૂ થયું છે. એવામાં વર્ષમાં ચાર ફિલ્મ કરનાર અક્ષય કુમાર પણ કામ પર ધીરે ધીરે પરત ફરી રહ્યા છે. હાલમા જ અક્ષય કુમાર માસ્ક સાથે જોવા મળ્યા.

અક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લીધો
સરકાર દ્વારા કોરોના કાળમાં માસ્ક લગાવવાની આકરી સૂચના આપવામાં આવી છે, તેવામાં લાપરવાહી વરતવી કોરોનાને આમંત્રણ આપવા બરાબર હોય શકે છે. એવામાં એક ફોટોગ્રાફરે માસ્ક ના પહેર્યું હોય અક્ષય કુમાર તેના પર ભડકી ઉઠ્યા. આ વીડિયોમાં તમે જોઇ શકશો કે ફોટો લેવા માટે પાપારાઝી જેવો જ અક્ષય કુમાર સામે આવ્યો કે તેણે માસ્ક વિનાના ફોટોગ્રાફર પર અક્ષયની નજર પડી.

પાપારાઝી પર થયો ગુસ્સે
ફોટો માટે તેણે પોતાના ચહેરા પર માસ્ક હટાવી દીધું. આ જોઇ અક્ષય કુમારે બુમ પાડતા કહ્યું કે પહેલા નાક પર માસ્ક લગાવ. જણાવી દઇએ કે વીડિયો થોડા દિવસો પહેલાનો છે. અક્ષય કુમાર મુંબઇના એક સ્ટૂડિયોની બહાર જોવા મળ્યા હતા.
|
જુઓ વીડિયો
આ વીડિયોને વૂમ્પલાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો. અક્ષય વ્હાઇટ ટી શર્ટ અને ગરે પેન્ટ્સમાં જોવા મળી રહ્યા છે. ચાલો ત્યારે ઇંતેજાર વિના તમને આ વીડિયો દેખાડીએ જે તેજીથી ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. તમે પણ ઘરે જ રહો સુરક્ષિત રહો અને માસ્ક લગાવવાનું ના ભૂલતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
