આલિયા ભટ્ટની બિકિની બોડી માટે બોલીવુડમાં પ્રશંસક: કોણ?

આલિયા ભટ્ટે ફર્સ્ટ બિકીની લુક તેની ફર્સ્ટ મૂવી સ્ટુડન્ટ ઓફ ધ યરમાં જ આપી દીધો હતો. પરંતુ આલિયાની આગામી ફિલ્મ "શાનદાર"માં તેનો ગુલાબી બિકિનીનો લુક લોકોની ધડકનને હંફાવી દેશે.

આલિયાએ આ ફિલ્મમાં બિકિની લુકમાં પરફેક્ટ દેખાવવા માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મ "શાનદાર"માં આલિયા સાથે શાહીદ કપૂર પણ જોવા મળશે.

આલિયા પોતે એવું માને છે કે બિકિની લુક માટે તેની પાસે બિકિની લુક નથી, પરંતુ આ લુકને લઈને તેને જે કોમ્પ્લીમેન્ટ્સ મળી રહ્યાં છે તેનાથી તે ખુશ છે. વેલ તેના આ લુક માટે બોલીવુડમાંથી તેને એક નવી પ્રશંસક મળી ગઈ છે, અને તે બીજુ કોઈ નહીં.... જી હા, કેટરીના કૈફ છે. કેટરીના કૈફે આલિયાના બિકીની શોટના વખાણ કર્યાં હતા.

બિકિની બોડી

બિકિની બોડી

ફિલ્મ "શાનદાર"માં આલિયાનો આ બિકિની લૂક છે . ગુલાબી બિકિનીમાં તે લોકોને દિવાના બનાવશે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તેની ટ્રેનર યાસ્મિનના બુક લોન્ચ પ્રોગ્રામમાં આલિયા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

"Sculpt and Shape" બુકના લોન્ચ વખતે કેટરીના કૈફ પણ હાજર રહી હતી.

બુક લોન્ચ

બુક લોન્ચ

યાસ્મિનની બુક લોન્ચના કાર્યક્રમમાં બોલીવુડમાંથી ઘણાં સેલેબ્રીટીઝ ઉપસ્થિત રહ્યાં હતા.

સુંદરતા

સુંદરતા

કેટરીના, આલિયા, અને સૌફી ચૌધરી આ ત્રણેય અભિનેત્રીઓ બુક લોન્ચ કાર્યક્રમમાં ઘણી જ સુંદર લાગી રહી હતી.

કેટરીના-અલવીરા

કેટરીના-અલવીરા

બુક લોન્ચ કાર્યક્રમમાં કેટરીના કૈફ સલમાન ખાનની બહેન અલવીરાને ઉમળકાભેર મળી હતી, અને ફોટો માટે પોઝ પણ આપ્યો હતો.

શાહિદ-આલિયા

શાહિદ-આલિયા

આગામી ફિલ્મ "શાનદારમાં" આલિયા અને શાહિદ કપૂર જોવા મળશે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની ફર્સ્ટ મૂવીમાં તેનો બિકિની અવતાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X