For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : નટખટ રાધા બની સીધી-સાદી કાશ્મીરી છોકરી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જૂન : કરણ જૌહરની નટખટ રાધાએ હાઈવેમાં એક સીધી-સાદી છોકરીનો અવતાર ધર્યો છે. નટખટ રાધાને ઓળખ્યાં કે કેમ? અરે એ જ નટખટ રાધા સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ આલિયા ભટ્ટ. પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા લોકોના દિલોમાં રાજ કરનાર આલિયા ભટ્ટ પોતાની બીજી ફિલ્મ હાઈવેમાં એક સીધી-સાદી છોકરીનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ લગભગ સમાપ્તિના આરે છે અને આલિયાની માનીએ તો હાઈવે તેમના માટે પડકારજનક ફિલ્મ રહી.

ગત વર્ષે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં એક મૉડર્ન છોકરીની ભૂમિકા સાથે આલિયા ભટ્ટે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરી હતી. દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી તેમજ નિર્માતા સાજિદ નડિયાદવાલાની હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ એક સીધી-સાદી છોકરીના રોલમાં છે. ફિલ્મની વાર્તા બે એવા યુવાનોની છે કે જેમના સ્વભાવ એક-બીજાથી વિરુદ્ધ છે.

આવો હાઈવે ફિલ્મની તસવીરી ઝલક સાથે જાણીએ આલિયા ભટ્ટના ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

આલિયા ભટ્ટે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં હાઈવે ફિલ્મના શૂટિંગ અંગેના પોતાના અનુભવો શૅર કર્યાં.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

આલિયાએ જણાવ્યું - હું ઘણું બધું પડકારજનક અનેક કંઈક જુીદી ભૂમિકા કરવા માંગતી હતી અને મને આ તક મારી બીજી જ ફિલ્મમાં મળી ગઈ.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

હાઈવે ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં પણ થયું છે, કારણ કે આલિયા ભટ્ટે ફિલ્મમાં કાશ્મીરી છોકરીની ભૂમિકા ભજવી છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

હાઈવે ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ થયું છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

આલિયા ભટ્ટે જણાવ્યું - ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે અને હવે એડિટિંગનું કામ શરૂ થનાર છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

હાઈવેમાં આલિયા ભટ્ટના સહ-કલાકાર રણદીપ હુડા છે. ફિલ્મ 13મી ડિસેમ્બર, 2013ના રોજ રિલીઝ થવાની છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

આલિયા ભટ્ટ બૉલીવુડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના પુત્રી છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે કૅરિયર શરૂ કરનાર આલિયાની બીજી ફિલ્મ હાઈવેનું શૂટિંગ ખતમ થઈ ગયું છે, તો ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સના શૂટિંગમાં આલિયા વ્યસ્ત થઈ ગયાં છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

2 સ્ટેટ્સ ફિલ્મમાં એક પંજાબી છોકરાની વાર્તા છે કે જેને તામિળ છોકરી સાથે પ્રેમ થઈ જાય છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

અભિષેક વર્મન દિગ્દર્શિત 2 સ્ટેટ્સ ફિલ્મમાં અભિનેતા અર્જુન કપૂર આલિયાના સહ-કલાકાર છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

પ્રથમ જ ફિલ્મથી હિટ થનાર આલિયાને હવે જાહેરખબર જગતમાંથી પણ કામ મળવા લાગ્યું છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

તાજેતરમાં જ ગાર્નિયરે આલિયા ભટ્ટને પોતાનો નવો ચહેરો બનાવ્યો છે.

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

કાશ્મીરની અરુ વૅલી ખાતે હાઈવેનું શૂટિંગ

હાઈવે ફિલ્મમાં આલિયા સાથે ઇમ્તિયાઝ અલી અને રણદીપ હુડા પણ છે.

English summary
Bollywood actress Alia Bhatt, who donned an ultra-glamorous avatar for her debut film "Student Of The Year" (SOTY) last year, has gone de-glam for her upcoming film "Highway". She says the movie is a challenging opportunity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X