42 વર્ષે આ હિરોઈન લાગી રહી છે હૉટ, તસવીરો જોઈને થઈ જશો પાણીપાણી
અમીષા પોતાની હૉટ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે તે જબરદસ્ત ટ્રોલ થઈ ગઈ છે.
એક જમાનામાં સુપરસ્ટાર અભિનેત્રી તરીકે ઓળખાણ બનાવનાર અભિનેત્રી અમીષા પટેલ હાલ ફિલ્મોમાંથી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે છતાં તે સમાચારમાં તો છવાયેલી રહે જ છે. અમીશા પટેલ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. અત્યારે અમીષા પોતાની હૉટ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે તે જબરદસ્ત ટ્રોલ થઈ ગઈ છે. ટ્વિટર પર તેણે પોતાની એક હૉટ તસવીર શેર કરીને ફોલોઅર્સને પૂછ્યું હતું કે તેની જમણી બાજુની પ્રોફાઈલ સારી છે કે ડાબી બાજુની. બસ પછી તો લોકોએ અમીષાને કોમેન્ટ્સમાં ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું.

અમીષાનું હૉટ ફોટોશૂટ
આ તસવીરને લઈને કેટલાય લોકોએ એમના વખાણ કર્યાં તો કેટલાક લોકોએ એમની ઉંમરને લઈને ટ્રોલ પણ કરી દીધી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કેટલાક યૂઝર્સે અપમાનજક કોમેન્ટ કરી. જો કે કેટલાક ચાહકોએ આવા ટ્રોલનો વિરોધ પણ કર્યો છે. અમીશાની આ તસવીર પર કોમેન્ટ પરનો વિવાદ એટલો વિકરાળ બન્યો કે અમીશાની તસવીરો વાયરલ થવા લાગી છે. અહીં જુઓ અમીશા પટેલની હૉટ તસવીરો...

ટ્રોલ થઈ અમીષા
પહેલી વખત એવું નથી બન્યું જ્યારે અમીષા પટેલ ટ્રોલર્સના નિશાના પર આવી હોય. અગાઉ પણ અમીષા પોતાના હૉટ ફોટોશૂટ અને ડ્રેસિંગ સ્ટાઈલને લઈને લોકો પાસેથી ઘણું સાંભળી ચૂકી છે. બીજી બાજુ અમીષાના એવા કેટલાય ફેન પણ છે જે તેમના વખાણ કરતાં નથી થાકતા. આગળ જુઓ અમીષાનો બોલ્ડ અવતાર.

ફિલ્મોમાંથી થઈ ગાયબ
જણાવી દઈએ કે એક સમયની સુપરસ્ટાર એક્ટ્રેસ અમીષા પટેલ આજકાલ ફિલ્મોમાંથી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે.

સમાચારમાં છવાયેલી રહે છે
છતાં અવારનવાર પોતાના બોલ્ડ અવતારને લઈને સમાચારમાં છવાયેલી રહે છે.

બિકીનીમાં તસવીરો શેર કરી
કેટલાક દિવસો પહેલા અમીષાએ બિકીનીમાં પોતાની હૉટ તસવીરો શેર કરી હતી.

થઈ ગઈ ટ્રોલ
આ તસવીરોને કારણે અમીષા પૂરી રીતે ટ્રોલ થઈ ગઈ હતી.

આવી રીતે કામ નહીં મળે
અમીષાની સવીરો પર એક યૂઝરે તો લખ્યું કે આવાં કપડાં પહેરવાથીં કામ નહીં મળે. જ્યારે અન્ય એક યૂઝરે આવાં જ કપડાં પહેરવાની સલાહ આપી દીધી.

ફર્ક નથી પડતો
અગાઉ પણ અમીષા પોતાના બોલ્ડ અવતારને લઈને ટ્રોલ થઈ ચૂકી છે, પરંતુ આનાથી અમીષાને કોઈ જ ફરક નથી પડતો. તે પોતાની બોલ્ડ તસવીરોથી આવા ટ્રોલર્સને જવાબ આપતી રહે છે.

અમીષાનો બોલ્ડ અવતાર
આ તસવીરોમાં અમીષા બહુ હૉટ લાગી રહી છે. કોમેન્ટમાં કેટલાક ચાહકોએ અમીષાના વખાણ પણ કર્યાં.

તસવીરો વાયરલ
જણાવી દઈએ કે અમીષા સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા પોતાના ચાહકો માટે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

કરિયર ખતમ થઈ ગયું
ફિલ્મ કહો ના પ્યાર હૈથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી અમીષા પટેલે ગદર અને હમરાજ જેવી હિટ ફિલ્મો આપી હતી, પરંતુ બાદમાં તેના કરિયરનો ગ્રાફ નીચે પડી ગયો.

ન મળી ફિલ્મ
આખરે અમીષા 2013માં રિલીઝ થયેલ ફિલ્મ શૉર્ટકટ રોમિયો અને રેસ 2માં જોવા મળી હતી. બાદમાં અમીષાને એકપણ ફિલ્મ નથી મળી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
