Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મલાઈકા અરોરાની કાતિલ અદાઓ, માલદિવમાં ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ!

બોલિવુડમાં આજકાલ લગ્નથી સિઝન ચાલી રહી છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન થવા જઈ રહ્યાં છે ત્યારે હવે બીજી એક જોડી પણ બહુ જલ્દી લગ્ન કરે તો નવાઈ નહી.

બોલિવુડમાં આજકાલ લગ્નથી સિઝન ચાલી રહી છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન થવા જઈ રહ્યાં છે ત્યારે હવે બીજી એક જોડી પણ બહુ જલ્દી લગ્ન કરે તો નવાઈ નહી. આજકાલ ચર્ચા ચાલી હતી કે મલાઈકા અરોરા અને અર્જુન કપુર વચ્ચે બધુ બરાબર નથી, જો કે આ અફવાનો એ બન્ને એ જ છેદ ઉડાડી દીધો છે. આજકાલ મલાઈકા માલદિવમાં અર્જુન કપુર સાથે બીચ પર બિકીનીમાં વેકેશન માણતી જોવા મળી છે.

રજાઓનો આનંદ લઈ રહી છે મલાઈકા

રજાઓનો આનંદ લઈ રહી છે મલાઈકા

મલાઈકા અરોરા આ દિવસોમાં માલદીવમાં રજાઓ ગાળી રહી છે. મલાઈકાએ માલદીવની તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મલાઈકા અરોરા બીચસાઇડ બિકીનીમાં ગ્લેમરસ સ્ટાઈલમાં તેના પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મલાઈકાનો બીચસાઈડ રોમાન્સ

મલાઈકાનો બીચસાઈડ રોમાન્સ

મલાઈકા અરોરા ખુલ્લા આકાશ નીચે બ્લૂ પાણીમાં કિનારે રજાઓ માણી રહી છે. મલાઈકા અરોરાની ગ્લેમરસ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. મલાઈકા અરોરા અને તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહ્યા છે. તાજેતરમાં અર્જુન કપૂર અને મલાઈકા વિશે એવી અફવા હતી કે બંને અલગ થવાના છે. પરંતુ માલદીવમાં સાથે રજાઓ માણતી વખતે તેઓએ આ વાતને નકારી કાઢી છે.

મલાઈકાનો ગ્લેમરસ અંદાજ ફેન્સ પંસદ કરી રહ્યાં છે

મલાઈકાનો ગ્લેમરસ અંદાજ ફેન્સ પંસદ કરી રહ્યાં છે

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની ઔપચારિક જાહેરાત કરી હતી. મલાઈકા અરોરા પણ અર્જુનના પરિવાર સાથે ઘણો સમય વિતાવે છે. ફેમિલી ફંક્શનથી લઈને સેલિબ્રેશનમાં મલાઈકા સામેલ થાય છે. મલાઈકાના ગ્લેમરસ લુકના લાખો ફેન્સ દીવાના છે. નેટીઝન્સ તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X