Video! અમિતાભને ટૉયલેટમાં ગાતા જોયા? તો જોઈ લ્યો...

T 1723 - #Shamitabh the PIDDLY song coming 45 minutes ... hang on .. !! Its a situation which may seem odd now, but in film you understand !
— Amitabh Bachchan (@SrBachchan) December 31, 2014
શમિતાભની રિલીઝ કરાયેલી તસવીરોમાં અમિતાભ ખૂબ જ યંગ અને એનર્જેટિક દેખાય છે. અમિતાભે આ ટીઝરને ટ્વિટર પર શૅર કરતા લખ્યું - શમિતાભનું પિડલી સૉંગ રિલીઝ થવાનું છે. આ એક એવી પરિસ્થિતિ છે કે જે ભલે હાલ આપને થોડીક વિચિત્ર લાગે, પણ ફિલ્મ જોતા આપ તેને સમજી શકશો.
અમિતાભ દ્વારા શૅર કરાયેલ આ ટીઝરને હજારો લોકોએ શૅર કર્યું અને સાથે જ સૌએ કૉમેંટ્સ પણ કરી. લોકોનું કહેવું છે કે અમિતાભ આજના યંગ એક્ટરોને પણ પોતાના લુક્સ અને પોતાની એનર્જી વડે પાછળ છોડી શકે છે. ગીતનું ટીઝર આટલું શાનદાર છે, તો ગીત કેવું હશે?
લોકોનો ઇંતેજાર 45 મિનિટ બાદ પૂર્ણ પણ થઈ ગયો અને ફિલ્મનું પિડલી... સૉંગ રિલીઝ કરી દેવાયું. તમે પણ જુઓ...












Click it and Unblock the Notifications
