સલમાન ખાન સાથે કિક ના મળી, પરંતુ દબંગ 3 ચોક્કસ કરશે...

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ને લઈને ફેન્સ ઘણા જ ઉત્સાહમાં છે. થોડા સમય પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2017ની ઈદમાં જ દબંગ 3 રિલીઝ કરવામાં આવશે. પરંતુ એવું ના થઇ શક્યું ફિલ્મને લઈને ઘણી વાતો પણ સામે આવી રહી છે.

ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન સાથે એમી જેક્શનની પણ વાતો આવી રહી છે. સોનાક્ષી સિન્હાનું ફિલ્મમાં ના હોવું પણ લગભગ ફાઇનલ છે.

એમી જેક્શનને જયારે દબંગ 3 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે દુર્ભાગ્યથી તેને સલમાન ખાન સાથેની ફિલ્મ કિક ડેટ્સના કારણે છોડવી પડી. પરંતુ હવે તે સલમાન ખાન સાથે ચોક્કસથી કામ કરવા માંગે છે. સલમાન ખાન સુપરસ્ટાર અને એક સારા અભિનેતા પણ છે.

દબંગ 3

દબંગ 3

દબંગ માયનસ 1 એટલે દબંગનું પ્રિક્વલ, એટલે કે દબંગ પહેલાની કહાની.

કહાની

કહાની

દબંગ પહેલાની કહાની એટલે કે ચુલબુલ પાંડે રોબિન હૂડ પાંડે કઈ રીતે બન્યા તેની કહાની.

સલમાન ખાન

સલમાન ખાન

સીધા શબ્દોમાં કહીયે તો આ ફિલ્મમાં સલમાન ખાન આપણે વધારે જવાન જોવા મળશે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

હવે તો કહાની ચુલબુલ પાંડે રોબિન હૂડ પાંડે બનવાની છે. તો તેમાં રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હા તો નહિ જ હોય.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

આ રોલ માટે અરબાઝ ખાનને પરિણીતી ચોપરા બેસ્ટ લાગી.

સલમાન ખાન

સલમાન ખાન

ફિલ્મની કહાની કે પછી હીરોઇન ગમે તે હોઈ. પરંતુ લોકો ખાલીને ખાલી સલમાન ખાનને જોવા માટે જ લાઈન લગાવી દેશે તે તો નક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X