અલાના પાંડેની મહેંદી સેરેમનીમાં બાર્બી ડોલ બનીને પહોંચી અનન્યા પાંડે, જુઓ ફોટો
પિંક લહેંગામાં અનન્યા પાંડે કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. અલાનાની મહેંદીમાં બાર્બી ડોલ બનીને અનન્યા પાંડે છવાઈ ગઈ હતી.
અનન્યા પાંડેની કઝીન અલાના પાંડેના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં અલાના દુલ્હન બનવા જઈ રહી છે ત્યારે તેની મહેંદી સેરેમની યોજાઈ હતી. અહીં અનન્યા પાંડે બાર્બી ડોલ બનીને પહોંચી હતી. હવે તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનન્યાની ખૂબસૂરતીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.

ખૂબસૂરત અંદાજમાં મહેદીમાં પહોંચી અનન્યા
અલાના પાંડેની મહેંદી સોહેલ ખાનના ઘરે યોજાઈ હતી. અહીં અનન્યા પાંડે પણ મહેંદી માટે પહોંચી હતી. અહીં લહેંગામાં પહોચેલી અનન્યાની ખૂબસૂરતી જોવા જેવી હતી. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

પિંક લહેંગામાં અનન્યા બાર્બી ડોલ લાગી રહી છે
પિંક લહેંગામાં અનન્યા પાંડે કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. અલાનાની મહેંદીમાં બાર્બી ડોલ બનીને અનન્યા પાંડે છવાઈ ગઈ હતી. અનન્યા પાંડેના લુકે તમામની નજર પોતાની તરફ ખેંચી હતી.

ડીપ નેક ઑફ શોલ્ડર બ્લાઉઝમાં કમાલ લાગી રહી છે
અનન્યાએ પિંક લહેંગા સાથે ડીપ નેક ઑફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું હતું. અનન્યાએ હેર પોનીટેલ અને ગ્લોસી મેકઅપ સાથે તેનો લુક પુરો કર્યો હતો. આ લુકમાં અનન્યા કમાલની ગ્લેમરસ લાગી રહી છે. હવે ફેન્સને તેનો આ અવતાર પસંદ આવી રહ્યો છે.

માં સાથે પોઝ આપ્યા
અહીં અનન્યા પાંડે તેની માતા સાથે પહોંચી હતી. અનન્યાએ તેની માતા સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા. અનન્યાની માતા ફ્લોરલ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મા-પુત્રીની જોડી હવે છવાઈ ગઈ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
