Ananya Pandey Bikini : દુબઈમાં બિકીનીમાં દરિયા કિનારે મસ્તીના મુડમાં દેખાઈ અનન્યા પાંડે, જુઓ ફોટો

Ananya Pandey Bikini : અભિનેત્રી અનન્યા પાંડે દિવસે દિવસે હોટ એન્ડ બોલ્ડ બની રહી છે. હાલમાં જ અનન્યા પાંડેએ તેના બોલ્ડનેસનો વધુ એક પુરાવો શેર કર્યો છે.

અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં દુબઈમાં વેકેશન પર છે. અહીંથી અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ બિકીની ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી છે.

Ananya Pandey Bikini

અનન્યા પાંડે દુબઈમાં વેકેશનનો ફુલ આનંદ લઈ રહી છે. તેની તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટો પર બેસ્ટી સુહાના ખાન અને માતા ભાવના પાંડેએ પણ પર પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના દુબઈ વેકેશનની ઘણી બધી તસવીરો શેર કરતા, અનન્યાએ લખ્યુ કે, એક મીઠી, સુખદ રજા, પ્રેમાળ આતિથ્ય માટે આભાર, હું ખૂબ જ જલ્દી પાછી આવીશ.

ફોટોમાં અભિનેત્રી બિકીનીમાં મસ્તીના મુડમાં જોવા મળી રહી છે. તસવીરોમાં અનન્યા બીચ પર મલ્ટી કલર બિકીનીમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અન્ય એક ફોટોમાં અનન્યાએ બ્લુ બિકીની પહેરી છે. તેણે પોતાના નાસ્તાની ઝલક પણ બતાવી છે. તેની માતા ભાવના પાંડેએ અભિનેત્રીની પોસ્ટ પર રેડ હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે. અનન્યાની ખાસ મિત્ર અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને કમેન્ટ કરીને કહ્યું કે, વાહ બિકીની ફિગર.

જણાવી દઈએ કે, અનન્યા પાંડે કરણ જોહરની આગામી અનટાઈટલ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 14 માર્ચ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કિલ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર લક્ષ્ય લાલવાની આગામી રોમેન્ટિક ફિલ્મ ચાંદ મેરા દિલમાં અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોવા મળશે.

અનન્યા અને લક્ષ્યે તેમના સંબંધિત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આગામી ફિલ્મના ઘણા પોસ્ટર શેર કર્યા છે. પોસ્ટર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ એક લવ સ્ટોરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X