ઈટાલીથી એક પછી એક બોલ્ડ ફોટો શેર કરી રહી છે અનન્યા પાંડે, હવે ફ્લોરલ બિકીનીમાં પોઝ આપ્યા!
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ લાઈગર બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આ પછી અભિનેત્રી હવે વેકેશન પર ગઈ છે અને ચીલ કરી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ લાઈગર બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આ પછી અભિનેત્રી હવે વેકેશન પર ગઈ છે અને ચીલ કરી રહી છે. અનન્યા આ વેકેશનની તેના ફેન્સ સાથે ઘણી બધી તસવીરો શેર કરી રહી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે અનન્યા તેના એક લુક અને તસવીરોને કારણે ઘણી ટ્રોલ્સના નિશાને ચડી છે.

અનન્યાનો બોલ્ડ બિકીની અવતાર
અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ઈટાલીથી બિકીની પોઝ આપતી જોવા મળી
આ દિવસોમાં અનન્યા મુંબઈથી દૂર ઈટાલીના કેપ્રી શહેરમાં વેકેશન મનાવવા ગઈ છે, જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

અનન્યા વેકેશન પર છે
અનન્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી બિકીની ફોટો પર ફેન્સની નજર અટકી ગઈ છે. અનન્યાના સિઝલિંગ અવતારને જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ફોટો શેર કરી ઈન્ટરનેટનો પારો વધાર્યો
અનન્યા પાંડેએ સૂર્યના કિરણોમાં પોતાની હોટ સ્ટાઈલ ફેલાવીને ત્યાં ગરમી વધારી છે. અભિનેત્રીએ બ્લેક ગોગલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે
અનન્યા પાંડેને તેની આ તસવીર માટે સૌથી વધુ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અનન્યાએ બોલ્ડ પોઝ આપવા માટે તેનું પેન્ટ નીચે સરકાવ્યુ છે.

પેન્ટ સરકાવીને પોઝ આપ્યા
પેન્ટ નીચે સરકાવવાને કારણે તેની ગ્રીન બિકીની દેખાઈ રહી છે. ચાહકો અનન્યાની આ સ્ટાઈલને વાહિયાત અને નકામી ગણાવી રહ્યા છે.

એક પછી એક ફોટો શેર કરી રહી છે
આ સાથે અનન્યાએ આ વેકેશનના તેના કેટલાક અન્ય બિકીની લુક્સ ફેન્સ સાથે શેર કર્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી બોટ પર સફેદ ફ્લોરલ પ્રિન્ટ બિકીનીમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અનન્યાની ફિલ્મ લાઈગર ફ્લોપ સાબિત થઈ છે
અનન્યાએ આ તસવીર શેર કર્યાને થોડો સમય થયો છે અને આ પોસ્ટ પર સતત ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ લાઈગર મુદ્દે પણ અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે.

અનન્યા ઈટાલીની કેપ્રી શહેરમાં છે
ફોટોમાં અનન્યા સંપૂર્ણપણે આરામ કરવાના મૂડમાં દેખાય છે. તેણે કેપ્રી, ઇટાલીને પસંદ કર્યું છે, જે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે, જ્યાં તે સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણતી જોવા મળે છે અને કેટલીકવાર સ્માર્ટલી પોઝ આપતી જોવા મળે છે.

લાઈગરમાં અનન્યાની એક્ટીંગ કઈ ખાસ નથી
તમને જણાવી દઈએ કે લાઈગરમાં અનન્યા પાંડેનો અભિનય દર્શકોને બિલકુલ પસંદ નથી આવ્યો અને સમીક્ષામાં તેની એક્ટિંગને ખૂબ જ ખરાબ ગણાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
